Not Set/ ભાજપના નેતા ઉર્તયા દાદાગીરી પર-ખુલ્લેઆમ નેતા તલવાર લઈ ગ્રામજનો સામે દોડયા

મહેસાણામાં ભાજપના સભ્યની દાદાગીરી સામે આવી છે. મહેસાણાના પાંચોટમાં ભાજપના સભ્ય ચંદ્રેશ પટેલ ખુલ્લેઆમ તલવાર લઈને જાહેરમાં આવી ગયા અને દાદાગીરી કરવા લાગ્યા.. મળતી માહિતી મુજબ મામલો એવો હતો કે પાંચોટમાં કેટલાક લોકો ભાજપનો વિરોધ કરી રહ્યા હતા જે સહન ન થતા ચંદ્રેશ પટેલ ખુલ્લી તલવાર લઈને રસ્તા પર આવી ગયા અને વિરોધીઓને પડકારવા લાગ્યા. […]

Gujarat

મહેસાણામાં ભાજપના સભ્યની દાદાગીરી સામે આવી છે. મહેસાણાના પાંચોટમાં ભાજપના સભ્ય ચંદ્રેશ પટેલ ખુલ્લેઆમ તલવાર લઈને જાહેરમાં આવી ગયા અને દાદાગીરી કરવા લાગ્યા.. મળતી માહિતી મુજબ મામલો એવો હતો કે પાંચોટમાં કેટલાક લોકો ભાજપનો વિરોધ કરી રહ્યા હતા જે સહન ન થતા ચંદ્રેશ પટેલ ખુલ્લી તલવાર લઈને રસ્તા પર આવી ગયા અને વિરોધીઓને પડકારવા લાગ્યા. તેમનો રોષ જોઈને કેટલાક લોકો વચ્ચે પડ્યા અને તેમને શાંત પાડવા લાગ્યા.

મહત્વનું છે કે ચંદ્રેશ પટેલ જીલ્લા ભાજપના આઈટી સેલના પ્રમુખ છે અને આવી રીતે ખુલ્લેઆામ તલવાર લઈને દાદાગીરી પર ઉતરી આવતા લોકોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. ત્યારે આ મામલે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી લોકોની માગણી છે