Not Set/ ગુજરાત ચુંટણી જનમત live

ભાજપ ૯૪ બેઠકો પર આગળ, જયારે કોંગ્રેસ ૫૮ પર આગળ મહેસાણાથી નીતિન પટેલ આગળ વડગામ (sc) થી જીગ્નેશ મેવાણી આગળ રાજકોટ પશ્ચિમ થી વિજય રૂપાણી આગળ કચ્છની માંડવી સીટ પરથી કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ ૧૩૦૦ મતથી પાછળ અમદાવાદની ઘાટલોડિયા સીટ પર ભાજપ આગળ વડોદરાની ૧૦ માંથી 3 બેઠકો પર ભાજપ અને ૧ કોંગ્રેસ આગળ અમદાવાદની ૨૧ માંથી […]

Top Stories

ભાજપ ૯૪ બેઠકો પર આગળ, જયારે કોંગ્રેસ ૫૮ પર આગળ

મહેસાણાથી નીતિન પટેલ આગળ

વડગામ (sc) થી જીગ્નેશ મેવાણી આગળ

રાજકોટ પશ્ચિમ થી વિજય રૂપાણી આગળ

કચ્છની માંડવી સીટ પરથી કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ ૧૩૦૦ મતથી પાછળ

અમદાવાદની ઘાટલોડિયા સીટ પર ભાજપ આગળ

વડોદરાની ૧૦ માંથી 3 બેઠકો પર ભાજપ અને ૧ કોંગ્રેસ આગળ

અમદાવાદની ૨૧ માંથી ૬ બેઠકો પર ભાજપ આગળ

રાધનપુરથી કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોર પાછળ

અમદાવાદની દરિયાપુર બેઠક પરથી કોંગ્રેસના ગ્લાયુસુદ્દીન શેખ આગળ

અમદાવાદની વટવા બેઠક પરથી પ્રદિપસિંહ જાડેજા આગળ

સુરતની મજુર બેઠક પર ભાજપના હર્ષ સંઘવી આગળ

પોરબંદરથી કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા આગળ

ખેડાની ૬ બેઠકોમાં ભાજપ 2 અને કોંગ્રેસ 2 સીટ આગળ