182 બેઠકો માટે અમદાવાદના ત્રણ સહિત કુલ 37 સ્થળો પર મતગણતરી હાથ ધરવામાં આવશે. પરિણામમાં કોંગ્રેસનું નવસર્જન થાય છે કે ભાજપનું પુનરાવર્તન થાય છે તે બપોર સુધીમાં સામે આવી જશે.ગુજરાત વિધાનસભાની રસાકસીભરી ચૂંટણીના પરિણામો આજે સોમવારે જાહેર થશે. 10 વાગ્યા સુધીમાં ટ્રેન્ડ ખ્યાલ આવી જતાં કોના 12 વાગે છે તે ખબર પડી જશે.સવારે 8.00 કલાકે તમામ સ્થળોએ એકસાથે ગણતરી શરૂ થઈ ગયું છે. ચૂંટણીમાં બૂથ દીઠ એક ઇવીએમ લેખે 53,247 ઇવીએમ મશીનમાંથી ભાજપ- કોંગ્રેસ સહિત 1828 ઉમેદવારોનું ભવિષ્ય બપોર સુધીમાં નક્કી થશે. ત્યારે હાલ મળતી વિગતો મુજબ નારણપુરા, એલિસબ્રિજ, અસારવા, ઘાટલોડિયા અને વટવા બેઠક પર ભાજપ તો જમાલપુર-ખાડીયા બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે.
Not Set/
ગુજરાત વિધાનસભાની રસાકસીભરી ચૂંટણીના પરિણામો આજે થશે જાહેર-કાઉન્ટીંગ શરૂ
182 બેઠકો માટે અમદાવાદના ત્રણ સહિત કુલ 37 સ્થળો પર મતગણતરી હાથ ધરવામાં આવશે. પરિણામમાં કોંગ્રેસનું નવસર્જન થાય છે કે ભાજપનું પુનરાવર્તન થાય છે તે બપોર સુધીમાં સામે આવી જશે.ગુજરાત વિધાનસભાની રસાકસીભરી ચૂંટણીના પરિણામો આજે સોમવારે જાહેર થશે. 10 વાગ્યા સુધીમાં ટ્રેન્ડ ખ્યાલ આવી જતાં કોના 12 વાગે છે તે ખબર પડી જશે.સવારે 8.00 કલાકે […]
