Not Set/ સુષ્મા સ્વરાજ: કેન્યામાં ૩ ભારતીય, ૭ નેપાળી છોકરીઓને મુક્ત કરાવ્યાં

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને કહ્યું કે, સાત નેપાળી છોકરીઓને જે માનવ તસ્કરી ગિરોહની શિકાર બની હતી. તેમને વિમાન દ્વારા પાછી લાવવામાં આવી છે. We have flown our girls back to India. We are sharing details with Government of Punjab so that a case is registered against the agents and people involved. /2 — […]

India

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને કહ્યું કે, સાત નેપાળી છોકરીઓને જે માનવ તસ્કરી ગિરોહની શિકાર બની હતી. તેમને વિમાન દ્વારા પાછી લાવવામાં આવી છે.

વિદેશ મંત્રી કહ્યું કે, અમે ત્રણ ભારતીય છોકરીઓને મુક્ત કરાઈ છે. આ છોકરીઓ પણ માનવ તસ્કરીની શિકાર બની હતી. તમણે કહ્યું કે, આ છોકરીઓના પાસપોર્ટ અને ફોન લઇ લીધા હતાં. અને એમને મોમ્બાસામાં બંધક બનાઈને રાખવામાં આવી હતી.

મંત્રીએ ભારતીય ઉચ્ચાયુક્ત સુચિત્રા દુરઈ સાથે અને પ્રથમ સચિવ કરણ યાદવના પ્રયાસની પ્રશંસા કરી હતી. સુષ્મા સ્વરાજે કેન્યા પોલીસનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.