દક્ષીણ આફ્રિકામાં સવારે લગભગ નવ વાગે ટ્રેન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કરથઈ હતી જેમાં ટ્રક ટ્રેન સાથે અથડાઈ ગઈ હતી.

આ ઘટના જોહાનીસ્બર્ગ થી લગભગ ૨૦૦ કિલોમીટર દુર હેન્ન્નેમૈન અને ક્રૂનસ્ટૈડ શહેર વચ્ચે થયો હતો. એકસીડન્ટ એટલો ભયંકર હતો કે ટ્રેન પતા ઉપરથી ઉતરી ગઈ હતી.

આ ટ્રેનમાં પાવર જનરેટર હતું જેના કારણે ટ્રેનના ડબ્બામાં આગ લાગી ગઈ હતી. રેલ્વે કંપની અનુસાર ટ્રેનમાં 429 લોકો મુશાફરી કરી કર્યા હતાં.

આ ઘટનામાં 18 લોકોના મોત થયા હતા અને 254 લોગો ઘાયલ થવાના સમાચાર મળી રહ્યાં છે. આ ઘટના શુક્રવારે રેલ્વે ફાટક પર થઈ હતી.
