Not Set/ અમદાવાદનાં રીવરફ્રન્ટ ખાતે ધરોઈ ડેમ માંથી પાણી છોડાતા સાપ આવી ગયા

અમદાવાદનાં રીવરફ્રન્ટ ખાતે ધરોઈ ડેમ માંથી પાણી છોડાતા સાપ પણ આવી ગયા હતા ત્યારે રેસ્ક્યુ ટીમ દ્વારા સાપને ભારે જહેમત બાદ પકડવામાં આવ્યા હતા. જો કે અધિકારીઓ દ્વારા તાત્કાલિકપણે પગલા લેવાતા કોઈને જાનહાની થઇ નથી તથા દરેક સાપને પકડને શહેરથી દુર સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા..રેસ્ક્યુ ટીમ દ્વારા સાપોને પકડી લોકોને ભયમુક્ત કર્યા હતા .

Uncategorized