કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બનાસકાંઠાના પૂર અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા…..પૂરપીડિતો સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધી
ધાનેરાના APMC પહોંચ્યા હતાં…. જ્યાં વેપારીઓ સાથે મુલાકાત કરી હતી અને વેપારીઓ પોતાની વ્યથા સંભળાવી હતી…ત્યાર
બાદ જ્યારે રાહુલ ગાંધી લાલ ચોક પહોંચ્યા ત્યાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ કર્યો હતો. અને મોદી
મોદી નારા લગાવ્યા હતાં…તો બીજી તરફ રાહુલ ગાંધીની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો…..જેના પગલે ગાડીના કાચ તૂટ્યા હતા…
Not Set/
બનાસકાંઠા : રાહુલ ગાંધીનો કાળા વાવટા ફરકાવી કર્યો વિરોધ, મોદી-મોદી ના નારા લાગ્યા
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બનાસકાંઠાના પૂર અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા…..પૂરપીડિતો સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધી ધાનેરાના APMC પહોંચ્યા હતાં…. જ્યાં વેપારીઓ સાથે મુલાકાત કરી હતી અને વેપારીઓ પોતાની વ્યથા સંભળાવી હતી…ત્યાર બાદ જ્યારે રાહુલ ગાંધી લાલ ચોક પહોંચ્યા ત્યાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ કર્યો હતો. અને મોદી મોદી નારા લગાવ્યા હતાં…તો બીજી […]
