ભાગ લેવા માટે પહોંચી ગયા છે. તેમણે ભાષણ સાથે ૪૮મી બેઠકની શરૂઆત કરી. તેવો ભારતીય સંબધો વિશે આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે પોતાની વાતોને રજુ કરી. મોદીએ કહ્યું ઇન્ડિયા એટલે બિઝનેસ, અમારી સામે ભાવિપેઢીયોને લઈને ઘણા સવાલો છે.
અમે માનવતાને તોડવા નહિ તેને જોડવા માટે આવ્યાં છીએ, આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે, ભગવાન બુદ્ધે કહ્યું હતું કે જરૂરતના હિસાબે સંસોધનનો ઉપયોગ કરવો. 1997માં બહુ ઓછા લોકો હેરી પોટર વિશે જાણતા, આંજે આપણે નેટવર્કમાં જીવી રહ્યાં છીએ. 1997થી અત્યાર સુધી અર્થવ્યવસ્થા 6 ગણી વધી ગઈ છે .સમસ્યાઓ ઘણી અને વ્યાપક છે થઈ ગઈ છે. પહેલો ખતરો કલાઈમેન્ટ ચેન્જ બની ગયો છે.
દુનિયાના ૭૦થી વધુ વર્લ્ડ લીડર્સ સાંભળશે, તેની સાથે જ અમેરિકા સહિત આખી દુનિયાની નજર તેમના સંબોધન પર છે. દાવોસ પ્રવાસ દરમિયાન દુનિયા સામે ભારતીય અર્થવ્યવસ્થા, નિવેશ, અને પોતાની નીતિયો વિશે વાત કરશે. જેમાં રાજનીતિક, આર્થિક, સામાન્ય લોકોના સ્તરે અને સુરક્ષા તથા બીજા પ્લેટફોર્મ પર સામેલ છે.
