Not Set/ અમદાવાદના બાપુનગરમાં એક યુવકે આત્મહત્યા કરી

અમદાવાદના બાપુનગરમાં એક યુવકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે…મળતી માહિતી મુજબ મુકેશ પટણી નામના વ્યક્તિએ આત્મહત્યા કરી છે…ત્યારે પરિવારજનોએ સાસરી પક્ષ પર માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ લગાવ્યો છે….મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા પત્ની સાથે યુવકનો ઝગડો થયો હતો…

Uncategorized