Not Set/ GSTના કારણે દોરામાં 18% વધારો થવાના કારણે રાખડીઓની કિંમતમાં 20 ટકાનો વધારો

ભાઇ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધન… આ દિવસે દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે…ત્યારે હવે રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી છે… મહત્વનુ છે કે એક સમયે માત્ર સૂતરના દોરાથી રાખડીઓ બનાવવામાં આવતી હતી… ત્યારે હવે માર્કેટમાં છોટાભીમ, ડેરીમોન, બાર્બીલ, મોટુ પતલુ સહીતની લાઇટીંગવાળી રાખડીઓ જોવા મળે છે….તો બીજી તરફ બજારમાં રાખડીઓના ભાવ આસમાને […]

India Navratri 2022

ભાઇ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધન… આ દિવસે દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે…ત્યારે હવે રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી છે… મહત્વનુ છે કે એક સમયે માત્ર સૂતરના દોરાથી રાખડીઓ બનાવવામાં આવતી હતી… ત્યારે હવે માર્કેટમાં છોટાભીમ, ડેરીમોન, બાર્બીલ, મોટુ પતલુ સહીતની લાઇટીંગવાળી રાખડીઓ જોવા મળે છે….તો બીજી તરફ બજારમાં રાખડીઓના ભાવ આસમાને પહોચ્યા છે…. હાલ બજારમાં 10 રૂપિયાથી લઇને 650 રૂપિયા સુધીની કિંમતની રાખડીઓ વેંચાઈ છે…. વેપારીઓને GSTના કારણે દોરામાં 18% વધારો થવાના કારણે રાખડીઓની કિંમતમાં 20 ટકાનો વધારો નોંધાયો છે….