સૌથી મોટી મોબાઇલ ઉત્પાદક સેમસંગ આગામી મહિને 25મી તારીખે તેના નવા ફ્લેગશિપ ફોન ગેલેક્સી એસ9 લોન્ચ કરી રહ્યો છે. સમાચાર અનુસાર, તે બાર્સેલોમાં સૌપ્રથમ શરૂ કરવામાં આવશે. આ ઇવેન્ટને ‘અનપેક્ડ’ નામ આપવામાં આવ્યું છે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (એમડબલ્યુસી) 2018 પણ બીજા દિવસે શરૂ થાય છે.
સેમસંગે એક નાનો વિડિયો ટીવીટ્રર પર પોસ્ટ કરયો છે, જેમાં તેનો ફોકસ લોન્ચ ડેટ અને મુખ્ય ફીચર કેમેરા પર છે. સેમસંગ ગેલેક્સી એસ 9 સાથે, અન્ય ફ્લેગશિપ ફોન લોન્ચ કરી રહયો છે જે સેમંસગ,ગેલેક્સી S9+ છે.

2017 માં ગેલેક્સી S8 અને ગેલેક્સી S 8+ માં જે ડિઝાઈન કરવામા આવી હતી . એજ રીતે સેમંસગ ગેલકસી S9 માં ફિંગરપ્રિન્ટ સેન્સર સહેજ બાર અને એકસેબ્લ બનાવવાંમા આવ્યુ છે.
સેમસંગ ગેલકસી S9 માં 5.8 ઈન્ચની ડિસપ્લેય, 64 GB સ્ટોરેજ,અને 4GB રેમ, 12મેઘા ફિકસલ કેમેરો, 8 મેઘા ફિકસલ ફન્ટ કેમેરો ,1440*2960 ફિકસલ રીજોલ્યુસન 0S 8.0 એઈન્ડરોઈડ આપવામા આપ્યુ છે.
From 02.25.2018. #Unpacked will change how you experience everything. pic.twitter.com/llrGt0Q6gF
— Samsung Mobile (@SamsungMobile) January 25, 2018
સેમસંગ, ગેલેક્સી S9+માં 6.2 ઈન્ચની ડિસપ્લેય,256 GB સ્ટોરેજ, 12મેઘા ફિકસલ કેમેરો, 12 મેઘા ફિકસલ ફન્ટ કેમેરો,1440*2560 ફિકસલ રીજોલ્યુસન, 0S 7.1 આપ્યુ છે. સેમસંગ S9 કિમત 62,990 રૂપિયા રાખવામા આવી છે. જયારે સેમસંગ,ગેલેક્સી S9+ કિમત 79,990 રૂપિયા છે.
