Not Set/ બોલિવૂડના સુપરસ્ટાર અભિનેતા દિલીપકુમારની તબિયત સુધારા પર

બોલિવૂડના સુપરસ્ટાર રહી ચૂકેલા અભિનેતા દિલીપકુમારની તબિયત સુધારા પર છે અને તેમને હવે લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જેથી તેમના સમર્થકોની ચિંતા દૂર થઈ ગઈ છે. મહત્વનું છે કે તેમની કિડની બરાબર કામ કરતી ન હોવાથી ગંભીર સ્થિતિમાં તેમને બાન્દ્રની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૯૪ વર્ષના દિલીપકુમારની કિડની બગડતાં તેમને યુરિનની મુશ્કેલી થઈ હતી અને […]

Entertainment

બોલિવૂડના સુપરસ્ટાર રહી ચૂકેલા અભિનેતા દિલીપકુમારની તબિયત સુધારા પર છે અને તેમને હવે લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છેજેથી તેમના સમર્થકોની ચિંતા દૂર થઈ ગઈ છેમહત્વનું છે કે તેમની કિડની બરાબર કામ કરતી ન હોવાથી ગંભીર સ્થિતિમાં તેમને બાન્દ્રની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા૯૪ વર્ષના દિલીપકુમારની કિડની બગડતાં તેમને યુરિનની મુશ્કેલી થઈ હતી અને ખોરાક લેવાનુ બંધ કર્યું હતુંતેમનું ઔક્રિએટિનાઇન લેવલ ખૂબ વધી ગયું હતુંહોસ્પિટલના વાઇસ પ્રેસિડેન્ટ અજયકુમાર પાંડેએ કહ્યું હતું કે તેમની તબિયતમાં ઘણો સુધારો થયો છે અને તેઓ સંપૂર્ણપણે સભાન છેતબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છેદિલીપકુમારની સાથે તેમનાં પત્ની સાયરાબાનુ હોસ્પિટલમાં રહ્યાં હતાં.