Not Set/ એવોર્ડ નાઇટમાં કંઈ આ રીતે જોવા મળી સની લિયોની, જુઓ ફોટો

મુંબઇ, 2018 ને સમાપ્ત થવામાં થોડાક જ દિવસ બાકી છે અને હાલ ઠંડી સાથે સાથે એવોર્ડ્સની પણ મોસમ ચાલી રહી છે. ફિલ્મ અને ટીવીની દુનિયામાં પુરસ્કાર સમારોહ શરુ થઇ જાય છે. તાજેતરમાં આઈટીએ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના તમામ સેલિબ્રિટીઝ સાથે સની લિયોની પણ જોવા મળી હતી. સની લિયોની હમેંશાની જેમ ખુબ જ સુંદર […]

Entertainment

મુંબઇ,

2018 ને સમાપ્ત થવામાં થોડાક જ દિવસ બાકી છે અને હાલ ઠંડી સાથે સાથે એવોર્ડ્સની પણ મોસમ ચાલી રહી છે. ફિલ્મ અને ટીવીની દુનિયામાં પુરસ્કાર સમારોહ શરુ થઇ જાય છે.

તાજેતરમાં આઈટીએ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના તમામ સેલિબ્રિટીઝ સાથે સની લિયોની પણ જોવા મળી હતી. સની લિયોની હમેંશાની જેમ ખુબ જ સુંદર લાગી રહી હતી.

સનીએ તેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. આઉટફિટ, જ્વેલરી, સ્ટાઇલના સહયોગીઓને આભાર માન્યો હતો.