Not Set/ મહાશિવરાત્રીનાં પાવન પર્વ સમયે ગૌ વંશની ચોરી કરી કતલખાને મોકલતી ગેંગનો તરખાટ

અમદાવાદ, અમદાવાદ શહેરમાં રાત્રીના સમયે ગૌ વંશની ચોરી કરી કતલખાને મોકલતી ગેંગનો તરખાટ ઓછો થયો નથી. તેવા સમયે વધુ એક વિડિયો સોશયલ મીડિયા ઉપર વહેતો થયો છે. જેમાં કારમાં આવેલા ત્રણ શખ્સો એક ઘર આગળ બાંધેલી ગાયને બળજબરીપુર્વક ક્રુરતાથી ઉપાડી કારની ડેકીમાં નાખી લઇ જાય છે. ત્યારે મહાશિવરાત્રીનાં પાવન પર્વ સમયે સોશયલ મીડિયા પર વીડિયો […]

Gujarat

અમદાવાદ,

અમદાવાદ શહેરમાં રાત્રીના સમયે ગૌ વંશની ચોરી કરી કતલખાને મોકલતી ગેંગનો તરખાટ ઓછો થયો નથી.

તેવા સમયે વધુ એક વિડિયો સોશયલ મીડિયા ઉપર વહેતો થયો છે. જેમાં કારમાં આવેલા ત્રણ શખ્સો એક ઘર આગળ બાંધેલી ગાયને બળજબરીપુર્વક ક્રુરતાથી ઉપાડી કારની ડેકીમાં નાખી લઇ જાય છે.

ત્યારે મહાશિવરાત્રીનાં પાવન પર્વ સમયે સોશયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. તો અનેત સવાલો સર્જાયા છે. સ્થાનિકોમાં શાંતી ડહોળવાની વાતો વહેતી થઇ છે.