Not Set/ જન્માષ્ટમીની ઉજવણી લઇને ડાકોરમાં તડામાર તૈયારીઓ

જન્માષ્ટમીની ઉજવણી લઇને ડાકોરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે…રણછોડ રાયનું મંદિરને રોશનીથી સણગારવામાં આવ્યું છે…તેમજ વિવિધ સાસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે…તો બીજી તરફ જન્માષ્ટમીના દિવસે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે જેને લઇને પોલીસ દ્વારા પણ તૈયારી કરી લેવામાં આવી છે… જન્માષ્ટમી નિમિતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે… હોમગાર્ડના જવાનો વધુમાં વધુ તૈનાત […]

Gujarat Navratri 2022

જન્માષ્ટમીની ઉજવણી લઇને ડાકોરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે…રણછોડ રાયનું મંદિરને રોશનીથી સણગારવામાં આવ્યું છે…તેમજ વિવિધ સાસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે…તો બીજી તરફ જન્માષ્ટમીના દિવસે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે જેને લઇને પોલીસ દ્વારા પણ તૈયારી કરી લેવામાં આવી છે… જન્માષ્ટમી નિમિતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે… હોમગાર્ડના જવાનો વધુમાં વધુ તૈનાત કરવામાં આવ્યા…તેમજ એસ.આર.પીના 50 જવાનો, 3 DySP, 3 PI સહિત પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે..