Not Set/ ઓક્ટોબર ફિલ્મથી બોલીવુડમાં શ્રીગણેશ કરનારી એક્ટ્રેસ બનિતા સંધુની કેટલીક જાણી-અજાણી વાતો

મુંબઈ વરુણ ધવન હવે પોતાની આવનારી નવી ફિલ્મ ઓક્ટોબર ૧ જુનના રોજ રીલીઝ થવાની છે. ફિલ્મના ટ્રેલર પરથી એવું લાગી રહ્યું છે કે  ફિલ્મની સ્ટોરી લવસ્ટોરી આધારિત છે.એક્ટ્રેસ બનિતા સંધુ આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. સુજિત સરકાર આ ફિલ્મના ડાયરેક્ટર છે. આ ફિલ્મ ૨૦૧૮, ૧ જુનના રોજ રીલીઝ થવાની છે. મહત્વનુ છે કે આ ફિલ્મમાં વરુણ […]

Entertainment

મુંબઈ

વરુણ ધવન હવે પોતાની આવનારી નવી ફિલ્મ ઓક્ટોબર ૧ જુનના રોજ રીલીઝ થવાની છે. ફિલ્મના ટ્રેલર પરથી એવું લાગી રહ્યું છે કે  ફિલ્મની સ્ટોરી લવસ્ટોરી આધારિત છે.એક્ટ્રેસ બનિતા સંધુ આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. સુજિત સરકાર આ ફિલ્મના ડાયરેક્ટર છે.

Image result for banita sandhu

Image result for banita sandhu

Related image

આ ફિલ્મ ૨૦૧૮, ૧ જુનના રોજ રીલીઝ થવાની છે. મહત્વનુ છે કે આ ફિલ્મમાં વરુણ ધવને પ્રથમ વખત સુજિત સરકાર સાથે કામ કર્યુ છે. વરુણ અને સુજિતે આ ફિલ્મમાં લીડ અભિનેત્રી તરીકે બનિતા સંધુને કાસ્ટ કરી છે.આ ફિલ્મની વાર્તા દ્વિચતુર્વેદીએ લખી છે. બનિતા સંધુની આ પહેલી ફિલ્મ છે.

આ છે ફિલ્મની લીડ એક્ટ્રેસ બનિતા સંધુની  કેટલીક વાતો જે તમે  આજ સુધી ક્યારેય સાંભળી નહી હોય : 

Image result for banita sandhu

બનિતા સંધુના દાદા-દાદી ઇંગ્લેન્ડથી બીજા વિશ્વયુદ્ધ બાદ પંજાબ આવ્યા હતા. તેના માતાપિતાનો જન્મ ઇંગ્લેન્ડમાં જ થયો છે.

Related image

 

બનિતાને શરૂઆતથી જ એક્ટ્રેસ બનાવામાં રસ હતો.

Image result for banita sandhu

બીજી અભિનેત્રીઓની જેમ તેને પણ આખી જિંદગી લંડનમાં રહીને કામ કરવું હતું તેણે ક્યારેય  ભારતમાં કામ કરવા અંગે વિચાર્યું નહતું.

તેની કારકિર્દીનો સૌથી મોટો પ્રોજેક્ટ વોફફોનની જાહેરાતનો હતો જે આખા ભારતમાં ખુબ ઝડપથી વાયરલ થયો હતો.

જુઓ બંટીયા સંધુનો વોડાફોનની જાહેરાતમાં દેખાતો અંદાજ

https://youtu.be/8Fg0tqP-R6A

આ જાહેરાતના લીધે ફિલ્મમેકર સુજિત સરકારના ધ્યાનમાં આવી ગઈ હતી.

ત્યારબાદ સુજિત સરકારે તેને બીજી જાહેરાતમાં કાસ્ટ કરી આ જાહેરાતને ૪૦ મિલિયન લોકોએ જોઈ હતી.

Related image

જયારે બનિતા જાહેરાતમાં કામ કરતી હતી ત્યારે જ સુજિતને તેને ફિલ્મમાં લેવાની ઇરછા હતી. છ મહિના બાદ જયારે તે કિંગ્સ કોલેજ લંડનમાં ઈંગ્લીશ લીટરેચરમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે તેને ફિલ્મ માટેની ઓફર મળી હતી.

તમને જાણીને નવાઈ લાગશે કે બનિતા હાલ ૧૮ વર્ષની છે.

Image result for banita sandhu

બનિતાએ હિન્દી શીખવાના ક્લાસ કર્યા અને હિન્દીના ઉચ્ચારણ પર ખુબ મહેનત કરી હતી.

Image result for banita sandhu

ફિલ્માં માટે ૩૭ દિવસ લાગ્યા હતા. એક ઈન્ટરવ્યુંમાં બનીતાએ કહ્યું હતું કે તે આ ફિલ્મથી એક્ટિંગ અને ભારતીય વારસા પાસેથી ઘણું બધું શીખી છે.

બનિતા સંધુ ફિલ્મના ટ્રેલરમાં ખુબ સારી રીતે અભિનય કરતી જણાઈ રહી છે બાકી વધુ તો ફિલ્મ રીલીઝ થશે એટલે ખબર પડશે.