બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીની સ્ટાઇલની આખી દુનિયા દિવાની છે. સની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સની લિયોની તેની સુંદરતા અને અભિનયથી ચાહકોના દિલ પર રાજ કરે છે. ફરી એકવાર સનીએ ગ્રીન ડ્રેસમાં બાથટબ સાથે સોશિયલ મીડિયા પર તેની તસવીરો અપલોડ કરી છે, જેને તેના ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ તસવીરોમાં સની લિયોની ગ્રીન આઉટફિટમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

સની લિયોનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે.

ઇન્સ્ટાગ્રામ પર સનીના લાખો ચાહકો છે, જે તેમની આ તસવીરો લાઇક કરે છે અને ખુલીને કમેન્ટ કરે છે.

આપને જણાવી દઇએ કે સની લિયોની બોલિવૂડમાં ઘણી મૂવીઝ અને આઈટમ સોંગ્સ કરી ચુકી છે.

સની લિયોની સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે, સની તેની સુંદરતા, ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડનેસ માટે જાણીતી છે.

સની લિયોની હંમેશાં તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર કહેર વરસાવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
