Not Set/ કેદારનાથના કારણે બોક્સ ઓફિસની ટક્કર: બે બીગ બજેટની ફિલ્મોની રીલીઝ ડેટમાં થયા ફેરફાર

મુંબઇ, સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનની ફિલ્મ ‘કેદારનાથ’ ની ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે અને પહેલી જ ફિલ્મમાં તે હીરો સુશાંત સિંહ રાજપૂત સાથે લીપ-લોક કરતાં જોવા મળી રહી છે. કેદારનાથ ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી પરંતુ આ દરમિયાન સારાએ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’ સાઇન કરી લીધી જે 28 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.હવે […]

Trending Entertainment Videos

મુંબઇ,

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનની ફિલ્મ ‘કેદારનાથ’ ની ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે અને પહેલી જ ફિલ્મમાં તે હીરો સુશાંત સિંહ રાજપૂત સાથે લીપ-લોક કરતાં જોવા મળી રહી છે.

Image result for kedarnath movie

કેદારનાથ ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી પરંતુ આ દરમિયાન સારાએ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’ સાઇન કરી લીધી જે 28 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.હવે સિમ્બાની કેદારનાથ જોડે ટક્કર ના થાય તે માટે કેદારનાથની રીલીઝ તારીખ 7 ડિસેમ્બરે લઇ જવામાં આવી છે.

Related image

મીન્સ,કેદારનાથ સારા અલી ખાનની પ્રથમ રીલીઝ ફિલ્મ હશે. ‘કેદારનાથ’ ની મેકિંગ દરમિયાન અનેક પ્રકારના વિવાદો ઉત્પન્ન થયા અને લાગ્યું કે આ ફિલ્મ કદાચ અટકાવી દેવી પડશે. પરંતું હવે તેના રીલીઝની તૈયારીઓ થઇ છે.

જુઓ વીડીયો..

7 ડિસેમ્બરે અજય દેવગનની ‘ટોટલ ધમાલ’ રિલીઝ થવાની હતી પરંતુ  હવે તેની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી છે. તેનો ફાયદો પણ  ‘કેદારનાથ’ ના મેકકર્સ ઉઠાવી રહ્યાં છે અને હવે તેઓ 7 ડિસેમ્બરે પોતાની ફિલ્મ રિલીઝ કરી રહ્યાં છે.

 કેદારનાથ ટીઝર રિલીઝ થઇ ચુક્યું છે. જેમાં સારાની ઝલક જોવા મળી રહી છે.  કેદારનાથમાં જે વરસાદ આવ્યો હતો તેની પૃષ્ટિ ભુમિ પર લવ સ્ટોરી બતાવવામાં આવી છે.