સામાન્ય રીતે કોઈ પણ સ્ત્રી કે ટીનેજર્સ મેકઅપ અને સારા કપડા પહેરીને સુંદર દેખાવા માગતી હોય છે પરંતુ તે છતાં પણ તે સુંદર નથી દેખાતી તો તેના માટે જો તમારે સુંદર દેખાવું હોય તો સમયના બગાડો નહી અને આજમાવી જુઓ આ સરળ અને સારી ટીપ્સ કે જેનાથી તમે સુંદર દેખાશો.
આ પણ વાંચો :ફ્રીમાં કરવું છે પ્રિ વેડિંગ ફોટોશૂટ તો આ સ્થળો છે બેસ્ટ ઓપ્શન
જો તમારે સ્લિમ દેખાવા માંગતા હોવ તો સિંગલ ડાર્ક કલરના કપડા પહેરવા કે જેનાથી તમે સ્લિમ અને સુંદર દેખાય શકો. જેમ કે નેવી બ્લુ અથવા તો બ્લેક કલરના કપડા પહેરવા.
જો તમારો ચહેરો હેવી હોય તો મોટા રેક્ટેંગ્યુલર શેપના સનગ્લાસ પહેરવા તેનાથી તે સ્લીક લુક આપશે.
તમારી બોડીને સ્લિમ લુક આપવો હોય તો લાંબા આકારની સ્લીક જ્વેલરી પસંદ કરો.
વાળમાં સાઈડ પાર્ટીશન રાખો કેમ કે સેંટર પાર્ટીશનથી ચહેરો વધુ પડતો ગોળ દેખાતો હોય છે.
જો તમારી ડોક નાની હોય તો વાળને પાછળની તરફ રાખવા અને વાળને ઊંચા બાંધવા તેનાથી તમારી ડોક લાંબી અને સ્લિમ
દેખાશે.
લાઈટ મેકઅપ કરો કે જેનાથી તમે સારા અને સુંદર દેખાવ અને લાઈટ કલરની લિપસ્ટિકનો ઉપયોગ કરો અને જો તમારા લિપ મોટા હોય તો ડાર્ક કલરનો ઉપયોગ કરો.
આ પણ વાંચો :વધેલા ભાત, આ રીતે બનાવો રસિયા મુઠિયા,નોંધીલો રેસીપી…
આ પણ વાંચો :રે આ રીતે બનાવો મગની દાળના પુડલા, નોંધીલો રેસીપી..
આ પણ વાંચો :શું સેક્સ લાઇફ ડિસ્ટર્બ છે? હટાવીદો આ વસ્તુંઓ બેડરૂમમાંથી અને જોવો પછી……
આ પણ વાંચો :ગોળના ટુકડા સાથે કરો આ વસ્તુનું સેવન, ચહેરો બનશે ચમકીલો