Not Set/ જુઓ, શિલ્પા શેટ્ટી કયા સ્ટારની કરી નકલ

મુંબઈ બોલીવુડની ફિટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી હાલ માલદીવમાં તેની ફેમેલી સાથે હોલિડે પર છે.  શિલ્પાએ તેના આ હોલિડે ડાયરીથી શાનદાર ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે, શિલ્પાએ તેના ઇન્સ્ટાગ્રામ પર માલદીવ બીચના કિનારે એક તસ્વીર ક્લિક કરેલી એક ફોટો પોસ્ટ કરી છે. જેમાં શિલ્પા શેઠ્ઠી શાહરૂખ […]

Entertainment

મુંબઈ

બોલીવુડની ફિટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી હાલ માલદીવમાં તેની ફેમેલી સાથે હોલિડે પર છે.  શિલ્પાએ તેના આ હોલિડે ડાયરીથી શાનદાર ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું છે.

शि‍ल्पा ने उतारी शाहरुख की नकल!, बिकिनी फोटो की पोस्ट

તમને જણાવી દઈએ કે, શિલ્પાએ તેના ઇન્સ્ટાગ્રામ પર માલદીવ બીચના કિનારે એક તસ્વીર ક્લિક કરેલી એક ફોટો પોસ્ટ કરી છે. જેમાં શિલ્પા શેઠ્ઠી શાહરૂખ ખાનની બાહે ફેલાવા વાળો હીટ સિગ્નેચર સ્ટાઈલમાં જોવા મળી રહી છે.

Image result for shilpa shetty maldive

સમર વેકેશનમા માલદીવ હોલિડે મનાવવા માટે ખુબ જ સારી જગ્યા છે અને જો ત્યાં વેકેશનમાં જવા મળે તો તેનાથી સારી વાત કઈ કહેવાય. આમ પણ માલદીવ બોલીવુડ સ્ટાર્સ માટે સમર ફેવરેટ ડેસ્ટિનેશન થઇ ચુક્યું છે.

https://www.instagram.com/p/BiHt2txhL45/?hl=en&taken-by=theshilpashetty#

શિલ્પાએ ફિશિંગ કરતો એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે. આ ફિશિંગ ખાવા માટે નહિ પરંતુ ફન માટે કરવામાં આવ્યું છે માછલીને પકડીને શિલ્પાએ તેને પછી પાણીમાં જ નાખી દીધી કેમ કે જયારે તેને માછલીને પકડીને બહાર નીકળી ત્યારે માછલી તડપવા લાગી હતી તે જોઇને શિલ્પા ડરી ગઈ અને તેને માછલીને ફરી પાછી પાણીમાં નાખી દીધી.

Image result for shilpa shetty maldive

શિલ્પા ફિલ્મો કરતા ઈવેન્ટ અને ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફિટનેશ રુટીન અને રેસીપીને શેર કરવામાં વધુ વ્યસ્ત છે.

शि‍ल्पा ने उतारी शाहरुख की नकल!, बिकिनी फोटो की पोस्ट