મુંબઈ
બોલીવુડના બીગ બી અમિતાભ બચ્ચન અવારનવાર પોતાના ટ્વીટર એકાઉન્ટ પર અનેકો પોસ્ટ કરતા હોય છે બીગ બી સોશિયલ મીડિયા દ્રારા પોતાના ફ્રેન્સ સાથે જોડાયેલા રહે છે. બીગ બીએ પોતાના ટ્વીટર પર એક પોસ્ટ શેર કરી કે જે તેમની ફિલ્મ ‘નમક હલાલ’ની છે. 36 વર્ષ પહેલા આવેલી આ ફિલ્મ 30 એપ્રિલ 1982માં આવી હતી આ ફિલ્મ સાથે જોડાયેલા અનુભવો અને એક્ટ્રેસ સ્મિતા પાટિલને યાદ કરતા લખ્યું કે 36 years of my film ‘NamakHalal’ .. and great memories of all those that worked with me .. the special ones not with us now .. !
https://twitter.com/SrBachchan/status/990677541902995456
અમિતાભ બચ્ચન માટે 1982મુ વર્ષ ખાસ હતું થોડા દિવસ પહેલા તેઓ એ પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું વર્ષ 1982માં બીબ બીની 6 ફિલ્મો રીલીઝ કરવામાં આવી હતી જેમાં ‘સતે પે સતા’, ‘શક્તિ’, ‘બેમિશાલ’, ‘નમક હલાલ’, ‘ખુદદ્રાર’ અને દેશપ્રેમી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. બીગ બી 6 ફિલ્મો માંથી 3 ફિલ્મોમાં તેમનો ડબલ કરવામાં આવ્યા હતા.
https://twitter.com/SrBachchan/status/988130796593594368
28 એપ્રિલે બચ્ચનની મહાન ફિલ્મોએ 35 વર્ષ પુરા કર્યા છે આ ફિલ્મમાં તેઓ એ 3 ભૂમિકા નિભાવી છે જેમાં પહેલી ભૂમિકા પિતાની અને ત્યાર પછી તેના પુત્રોની ભૂમિકા કરી હતી.
T 2788 – 35 YEARS of my film 'Mahaan' .. a tripple role .. Father and 2 sons all looking alike .. pic.twitter.com/uUZBE7N9ZF
— Amitabh Bachchan (@SrBachchan) April 28, 2018
મહાનાયક બીગ બીએ બધી ફિલ્મોમાં અલગ અલગ કિરદાર નિભાવ્યા છે ફિલ્મ નામક હલાલમાં બચ્ચન સાથે શશી કપૂર જોવા મળ્યા હતા અને આ ફિલ્મમાં અમિતાભએ યાદગાર કોમેડી રોલ કર્યો હતો અને ફિલ્મ સતે પે સતામાં મોટા ભાઈની ભૂમિકા આજે પણ લોકોને યાદ છે.
