મુંબઇ
સામાન્ય રીતે લોકો પોતાના કારના નંબરને લકી માનતા હોય છે અથવા તો પોતાની કારને લકી નંબર આપવામાં આવે તેવી ઈચ્છા ધરાવતા હોય છે અને આજે આપને જાણીશું કે કયા સ્ટાર પાસે છે લકી નંબરની કાર.
અમિતાભ બચ્ચન
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન કે જેમની કારનો નંબર છે 1100 અથવા 1010 છે અને તેઓની બર્થ-ડે ડેટ છે 11 એટલે કે 2એક અને એક મળીને 2 થાય છે માટે તેમની કારના નંબરને મિલાવીએ તો 2 થયા છે. આ તેમનો લકી નંબર છે.
શાહરૂખ ખાન
આ સ્ટાર ત્રિપલ ફાઈવનો શોખ છે માટે તેઓની કારનો નંબર પણ 555 છે અને તેમના સ્ટાર મિત્રોને પણ આ નંબરની લેવડાવે છે . શાહરૂખના મોબાઈલ નંબરમાં પણ555 હોય જ છે.
સલમાન ખાન
સુપરસ્ટાર સલમાન ખાનની બર્થ-ડેની તારીખ 27 છે અને તેઓ આ તારીખને ખુબ જ લકી મને છે માટે તેમની કારનો નંબર 2727 અથવા તો 9 હોય છે.
રણબીર કપૂર
રણબીર કપૂર પોતાની માતાની બર્થ-ડે 8ને ઘણી લકી માને છે માટે તેની કારનો નંબર 8 અથવા તો 8000 હોય છે.