મુંબઈ
અભિનેત્રી સોનમ કપૂરના લગ્નના માત્ર 4 દિવસ જ બાકી છે. ત્યારે સોનમએ તેના લગ્નની બધી તૈયારીઓ શરૂ કરી દીધી છે અને હાલ તે પોતાના લુક્સ પર પૂરું ધ્યાન આપી રહી છે.
https://www.instagram.com/p/BiTtOU9gg2F/?taken-by=fc_sonam#
અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તે હેરસ્ટાઇલ બનાવી રહી છે અને તેનો એક ફોટો પણ શેર કર્યો છે જેમાં તે ફેસપેક ગ્લાવીને જોવા મળી રહી છે. સોનમની હેરસ્ટાઇલ વાળા વિડીયોમાં તેની અપકમિંગ ફિલ્મ વીરે દી વેડિંગનું તારીફા સોંગ ગાઇ રહી છે. સોનમ કપૂરને તેના મેરેજ પહેલા તેને લગ્નની ભેટ મળી રહી છે. તેને આ ગિફ્ટની તસ્વીર પણ પોસ્ટ કરી છે.
https://www.instagram.com/p/BiUL0Xjg_mW/?taken-by=fc_sonam#
આપને જણાવી દઈએ કે અનુપમ ખેરએ ઇન્સ્ટા પણ વિડીયો પોસ્ટ કર્યો છે જેમા સોનમ ગિફ્ટ હૈંપરને જોઇને ઘણી ખુશ થઇ રહી છે. આ ખાસ ભેટની તસ્વીર શેર કરતા એક્ટરે લખ્યું કે મેરી ડાર્લિંગ સોનમ કપૂર, છોટી સી બચ્ચી દેખતે દેખતે બડી હો ગઈ.
https://www.instagram.com/p/BiWPDaJgnDm/?taken-by=fc_sonam#
ઉલ્લેખનીય છે કે સોનમ અને આનંદના વેડિંગ ડ્રેસ પર બધાની નજર ટીકી છે. ત્યારે આનંદ,અનીલ કપૂર અને સોમનનો ભાઈ હર્ષવર્ધનના આઉટફિટ ડીઝાઇનર રાઘવેન્દ્ર રાઠોડ તૈયાર કરવાના છે.


