Not Set/ આ સેક્સી અભિનેત્રીનું હોટ ફોટોશૂટ જોઇને તમે રહી જશો દંગ

મુંબઇ ઈન્ટરનેટની વાયરલ સેક્સી ક્વીન કહી શકાય તેવી કરિશ્મા શર્માએ ફરી એકવાર તેના હોટ અને સેક્સી ફોટા સાથે ચર્ચામાં આવી રહી છે અને કહી શકાય કે આ એક્ટ્રેસ સની લીયોનીને ટક્કર આપી શકે તેમ છે. આપને જણાવી દઈએ કે 2018ની સેક્સી સુપરસ્ટારના નામથી જો કોઈને નવી ઓળખ મળી છે તો એ બીજી કોઈ નહીં પરંતુ ફિલ્મ […]

Entertainment

મુંબઇ

ઈન્ટરનેટની વાયરલ સેક્સી ક્વીન કહી શકાય તેવી કરિશ્મા શર્માએ ફરી એકવાર તેના હોટ અને સેક્સી ફોટા સાથે ચર્ચામાં આવી રહી છે અને કહી શકાય કે આ એક્ટ્રેસ સની લીયોનીને ટક્કર આપી શકે તેમ છે.

આપને જણાવી દઈએ કે 2018ની સેક્સી સુપરસ્ટારના નામથી જો કોઈને નવી ઓળખ મળી છે તો એ બીજી કોઈ નહીં પરંતુ ફિલ્મ રાગિની એમએમએસની સુપરસ્ટાર કરિશ્મા શર્મા છે. અત્યાર સુધી તમે કોઈ બ્લોકબસ્ટર ફિલ્મથી રાતો રાત સુપર સ્ટાર બનતા જોયા હશે પરંતુ શું તમે જાણો છો કે વેબ સિરિઝથી પણ કોઇ સુપર સ્ટાર બની શકે છે. આ બાબતે કરિશ્મા ઘણી લકી છે. તે નાના પડદા ઘણી એક્ટ્રેસને ટક્કર આપી રહી છે.

સિરિયલ યે હૈ મોહબ્બતેં માં પોતાની ઝલક બતાવ્યા બાદ કરિશ્મા એકતા કપૂર ફિલ્મ રાગિની એમએએસ-2માં જોવા મળી હતી.

તો જુઓ કરિશ્માનું હોટ ફોટોશૂટ

karishma sharma

https://instagram.com/p/BidcAr7h1uA/?utm_source=ig_embed

https://instagram.com/p/BibpP7Chjh6/?utm_source=ig_embed

https://instagram.com/p/BiW9SzjBCyg/?utm_source=ig_embed

https://www.instagram.com/p/BhVkdG6h7Mf/?hl=en&taken-by=karishmasharma22#

કરિશ્મા શર્માની અનેકો વાયરલ તસ્વીરો કે જેમાં તે હોટ અને સેક્સી જોવા મળી રહી છે.

https://www.instagram.com/p/Bg9IfgfBU56/?hl=en&taken-by=karishmasharma22#

https://www.instagram.com/p/Bgk-ahtBftW/?hl=en&taken-by=karishmasharma22#

Related image

Related image

Image result for karishma sharma instagram

Image result for karishma sharma instagram

Image result for karishma sharma instagram