Not Set/ કોંગ્રેસના 42 ધારાસભ્યો 4 દિવસના પ્રવાસ પર દિલ્હી અને તિરૂપતિ જશે

કોંગ્રેસના ધારાસભ્યો પ્રવાસે જશે… કોંગ્રેસના 42 ધારાસભ્યો 4 દિવસના પ્રવાસ પર દિલ્હી અને તિરૂપતિ જશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રસના 6 ધારાસભ્યો દ્વારા રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસમા 44 ધારાસભ્યોને બેંગલૂરૂ મોકલવામાં આવ્યા હતા.. ત્યારે હવે ફરી એક વખત કોંગ્રેસના 42 ધારાસભ્યોને દિલ્હી અને તિરૂપતિના પ્રવાસે જઈ રહ્યા છે..

India