ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટેસ્ટ મેચમાં પહેલી સદી ફટકારીને પિતા હિમાંશુ પંડ્યાને ચૌંકાવી દીધા હતા…. હાર્દિક પંડ્યાએ પોતાના પિતાને સેન્ચુરી ફટકારીને જ નહીં પરંતુ એક મોંઘીદાટ કાર ગિફ્ટ કરીને પણ ચોંકાવી દીધા હતા… હાર્દિકના મોટા ભાઈ કૃણાલ પંડ્યા તેમના પિતાને કારના શોરુમમાં લઈ ગયા હતા અને હાર્દિક સાથે શ્રીલંકાથી વીડિયો કૉલ મારફતે તેના પિતાને કાર ગીફટ કરી હતી… અને શોરૂમમાં જ્યારે હિમાંશુ પંડ્યાએ લાલ કલરની કાર પસંદ કરી હતી ત્યારે શોરૂમના મેનેજરે તેમને ચાવી આપી હતી અને કહ્યુ કે ‘આ તમારી કાર છે તમે જ માલિક છો.’
Not Set/
ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટેસ્ટ મેચમાં પહેલી સદી ફટકારીને પિતા હિમાંશુ પંડ્યાને ચૌંકાવી દીધા
ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટેસ્ટ મેચમાં પહેલી સદી ફટકારીને પિતા હિમાંશુ પંડ્યાને ચૌંકાવી દીધા હતા…. હાર્દિક પંડ્યાએ પોતાના પિતાને સેન્ચુરી ફટકારીને જ નહીં પરંતુ એક મોંઘીદાટ કાર ગિફ્ટ કરીને પણ ચોંકાવી દીધા હતા… હાર્દિકના મોટા ભાઈ કૃણાલ પંડ્યા તેમના પિતાને કારના શોરુમમાં લઈ ગયા હતા અને હાર્દિક સાથે શ્રીલંકાથી વીડિયો કૉલ મારફતે તેના […]
