Not Set/ જાણો રેડ વાઈન પીવાથી શું થશે તમારી સેક્સ લાઈફમાં ફાયદા ?

તે લાંબા સમયથી સ્થાપિત હકીકત છે કે લોકો જયારે પીવે છે ત્યારે વધારે ઉત્તેજિત થાય છે. રેડ વાઇન પણ દીર્ધાયુષ્યમાં મદદ કરી શકે છે. એરિઝોના યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ રેડ વાઇનમાં સમાવિષ્ટ રેજવેરાટ્રોલનો ટેસ્ટ કરવા મધમાખીઓનો ઉપયોગ કર્યો હતો અને તે આશ્ચર્યજનક છે કે મધમાખીઓની ઉમર માં વધારો થયો કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે […]

Health & Fitness Lifestyle

તે લાંબા સમયથી સ્થાપિત હકીકત છે કે લોકો જયારે પીવે છે ત્યારે વધારે ઉત્તેજિત થાય છે.

રેડ વાઇન પણ દીર્ધાયુષ્યમાં મદદ કરી શકે છે. એરિઝોના યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ રેડ વાઇનમાં સમાવિષ્ટ રેજવેરાટ્રોલનો ટેસ્ટ કરવા મધમાખીઓનો ઉપયોગ કર્યો હતો અને તે આશ્ચર્યજનક છે કે મધમાખીઓની ઉમર માં વધારો થયો


કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે તમામ આલ્કોહોલિક પીણાં કે જે તમે સેક્સ પહેલાં ગ્રહણ કરી શકો છો, રેડ વાઇન એ માત્ર એક જ છે જે વાસ્તવમાં તમારા સેક્સ અનુભવને વધાર અને સુધારી શકે છે.

તે સંશોધનમાં જોવા મળ્યું છે કે રેડ વાઇનનું સેવન સ્ત્રીઓમાં સેક્સ હોર્મોન એસ્ટ્રોજન વધે છે, જે કામવાસના વધારે છે.