Not Set/ કરિના-કરિશ્માએ પિતા રણધીર કપૂરને ફાધર્સ ડે પર આપી આ ખાસ ભેટ

કરિના કપૂર ખાન હાલ લંડનમાં સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર અને પુત્ર તૈમુર સાથે હોલીડે પર છે. પરંતુ ફાધર્સ ડેના ખાસ દિવસે, કરિના-કરિશ્માએ તેના પિતા રણધીર કપૂર માટે સ્પેશીયલ પ્લાનીંગ કર્યું છે. મળતી માહિતી અનુસાર કરિના-કરિશ્માએ સ્વિટ્ઝર્લેન્ડ હોલીડે ટ્રીપ તેમના પિતાને  ભેટ આપી છે. લંડનના વ્યસ્ત શેડ્યૂલ પછી, કરિના અને કરિશ્મા તેમના પિતા સાથે સ્વિટ્ઝર્લૅન્ડ […]

Entertainment

કરિના કપૂર ખાન હાલ લંડનમાં સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર અને પુત્ર તૈમુર સાથે હોલીડે પર છે. પરંતુ ફાધર્સ ડેના ખાસ દિવસે, કરિના-કરિશ્માએ તેના પિતા રણધીર કપૂર માટે સ્પેશીયલ પ્લાનીંગ કર્યું છે.

kareena father Randhir Kapoor के लिए इमेज परिणाम

મળતી માહિતી અનુસાર કરિના-કરિશ્માએ સ્વિટ્ઝર્લેન્ડ હોલીડે ટ્રીપ તેમના પિતાને  ભેટ આપી છે. લંડનના વ્યસ્ત શેડ્યૂલ પછી, કરિના અને કરિશ્મા તેમના પિતા સાથે સ્વિટ્ઝર્લૅન્ડ જશે. લાંબા સમય માટે, કરિના પોતાની ફિલ્મ પ્રમોશનમાં વ્યસ્ત છે, તેથી પરિવાર સાથે સમય પસાર કરવા માટે, બેબો અને લોલોએ આ આયોજન કર્યું છે.

kareena father Randhir Kapoor के लिए इमेज परिणाम

આપને જણાવી દઈએ કે સૈફ અને કરીનાની ટ્યુનિંગ કેવી છે એ તો ક્યારેય ફેન્સને જોવા નહી મળી હોય પરંતુ હાલમાં જ બંનેએ એક એવી એડ માટે શૂટ કર્યું છે કે જેમાં બંનેએ પતિ-પત્નીની ભૂમિકા ભજવી છે. આ જાહેરાતના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. તે તસ્વીરમાં જોઈ શકાય છે કે આ બંને આ શૂટ દરમિયાન કેટલું એન્જોય કર્યું છે.

Kareena Saif ali khan london के लिए इमेज परिणाम

Kareena Saif ali khan london के लिए इमेज परिणाम