Not Set/ બ્રાઝીલ 48 વર્ષમાં ગ્રુપ સ્ટેજ મેચમાં ક્યારેય હાર્યું નથી, ચોથા દિવસે રવિવારે 3 મુકાબલા

ફુટબોલ વિશ્વકપના આજે ચોથા દિવસે રવિવારે 3 મુકાબલા થશે. જેમાં પહેલો મુકાબલો કોસ્ટારિકા અને સર્બિયા વચ્ચે, બીજો મુકાબલો જર્મની અને મેક્સિકો વચ્ચે જ્યારે ત્રીજો મુકાબલો બ્રાઝીલ અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે ખેલાશે. 80 વર્ષથી એકપણ વખત પોતાની શરૂઆતી મેચ નથી હાર્યાં. આ ટીમોમાં બ્રાઝીલ જ એવી ટીમ છે જેને તમામ વિશ્વકપ રમ્યાં છે. તે છેલ્લાં 80 વર્ષથી […]

Top Stories Sports

ફુટબોલ વિશ્વકપના આજે ચોથા દિવસે રવિવારે 3 મુકાબલા થશે. જેમાં પહેલો મુકાબલો કોસ્ટારિકા અને સર્બિયા વચ્ચે, બીજો મુકાબલો જર્મની અને મેક્સિકો વચ્ચે જ્યારે ત્રીજો મુકાબલો બ્રાઝીલ અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે ખેલાશે.

80 વર્ષથી એકપણ વખત પોતાની શરૂઆતી મેચ નથી હાર્યાં.

આ ટીમોમાં બ્રાઝીલ જ એવી ટીમ છે જેને તમામ વિશ્વકપ રમ્યાં છે. તે છેલ્લાં 80 વર્ષથી એકપણ વખત પોતાની શરૂઆતી મેચ નથી હાર્યાં. જયારે જર્મનીની ટીમ વિશ્વકપમાં 19 વખત રમી છે.

બ્રાઝીલ 48 વર્ષમાં ગ્રુપ સ્ટેજ મેચમાં ક્યારેય હાર્યું નથી

બ્રાઝીલ સ્વિટ્ઝરલેન્ડ વિશ્વ કપમાં આ પહેલાં માત્ર એક જ વખત આમનેસામને થયા છે. 1950માં થયેલી મેચ 2-2 સાથે ડ્રો રહ્યો હતો. 12 વિશ્વ કપમાં ગ્રુપ સ્ટેજના મુકાબલામાં એક પણ મેચ હાર્યું નથી.

બ્રાઝીલ આ વિશ્વ કપમાં રમી રહેલા દેશમાં સૌથી વધુ 5 વખત ચેમ્પિયન બન્યું છે.

બ્રાઝીલ 18 શરૂઆતી મેચમાંથી 16 જીત્યાં

1934માં તેને સ્પેને 3-1થી હરાવ્યું હતું.

બ્રાઝીલ પોતાના કોચ ટિટેના માર્ગદર્શનમાં છેલ્લાં 21 મેચમાંથી માત્ર 1 જ મેચ હાર્યું છે.

સ્વિટ્ઝરલેન્ડની વાત કરવામાં આવે તો.

2006માં ગ્રુપ સ્ટેજના મુકાબલામાં ટોપ પર રહ્યું હતું.

સ્વિટ્ઝરલેન્ડ 11મી વખત વિશ્વ કપમાં ભાગ લઈ રહ્યું છે.

33માંથી 11 જીત્યાં છે, જ્યારે 16 હાર્યાં છે.

જયારે 6 મુકાબલા ડ્રો કરાવવામાં સફળ રહ્યાં છે.

શનીવારનાં રોજ ફિફા 2018 ના ગ્રુપ ‘સી’ ના બે ઇન્ટરનેશનલ દેશો પેરુ અને ડેન્માર્ક વચ્ચે રશિયામાં મોર્દોવિઆ એરેના ખાતે સોઈની અણીએ ટક્કર ચાલી હતી. જેમાં ડેન્માર્કના ફોરવર્ડ પ્લેયર યૂસુફ યુરેરી પોઉલસેલે એક ગોલ ફટકાર્યો હતો. આ એક ગોલના કારણે ડેન્માર્કે જીત પોતાના નામે કરાવી હતી.