Not Set/ કોર્પોરેટર દ્વારા મફતમાં દારૂ તેમજ હપ્તો માંગવા બાબતે હુમલો, કોર્પોરેટર મોઢું સંતાડી ભાગ્યા

નવસારી, નવસારી જીલ્લાના જલાલપોર તાલુકામાં કોર્પોરેટર પર હુમલો થયા હોવાનો મામલો સામે આવ્યો છે. નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર ૧ ના કોર્પોરેટર ભૂપત દુધાત બુટલેગર પાસે મફતમાં  દારૂ તેમજ હપ્તો માગવા જતા હતા. ત્યારે જલાલપોરની માથાભારે બુટલેગર જ્યોતિએ કોર્પોરેટરને જાહેર રસ્તા ઉપર હુમલો કયો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીને થતા જિલ્લા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી […]

Gujarat Videos

નવસારી,

નવસારી જીલ્લાના જલાલપોર તાલુકામાં કોર્પોરેટર પર હુમલો થયા હોવાનો મામલો સામે આવ્યો છે. નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર ૧ ના કોર્પોરેટર ભૂપત દુધાત બુટલેગર પાસે મફતમાં  દારૂ તેમજ હપ્તો માગવા જતા હતા. ત્યારે જલાલપોરની માથાભારે બુટલેગર જ્યોતિએ કોર્પોરેટરને જાહેર રસ્તા ઉપર હુમલો કયો હતો.

સમગ્ર ઘટનાની જાણ પોલીને થતા જિલ્લા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આયો હતો અને કાયદો અને વ્યસ્થા ન બગડે એટેલે ટોળાને વિખરે નાખ્યું હતું.

હાલ સમગ્ર મામલાની તપાસ જલાલપોર પોલીસ કરી રહી છે. જોકે પોલીસ આ મામલે કેમેરા સામે કંઈપણ બોલવા તૈયાર નથી તો કોર્પોરેટર મોઢું સંતાડી ભાગ્ય હતા. તેમજ આ મામલે બુટલેગરને પોલીસે બોલતા અટકાવી હતી.