Not Set/ અર્જુન કપૂરે તેનો બર્થ-ડે પિતા બોની કપૂર અને બહેનો સાથે કર્યો સેલિબ્રેટ, ફોટો

મુંબઈ 26 જૂન એટલે કે આજે બોલીવુડ સ્ટાર અર્જુન કપૂરનો જન્મદિવસ છે. 25 મી જૂનના રોજ તેમના પરિવારજનોએ તેમના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવી હતી.આ સમય દરમિયાન તેમના પિતા બોની કપૂર,  જાન્હવી  અને ખુશી પણ ત્યાં હાજર રહ્યા હતા. https://www.instagram.com/p/Bkdb_3lhb5i/?hl=hi&taken-by=janhvikapoor# આપને જણાવી દઈએ કે, અર્જુન કપૂરે તેનો બર્થ-ડે તેના પરિવારજનો સાથે સેલિબ્રેટ કર્યો અને તેની તસ્વીર જાન્હવી […]

Entertainment

મુંબઈ

26 જૂન એટલે કે આજે બોલીવુડ સ્ટાર અર્જુન કપૂરનો જન્મદિવસ છે. 25 મી જૂનના રોજ તેમના પરિવારજનોએ તેમના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવી હતી.આ સમય દરમિયાન તેમના પિતા બોની કપૂર,  જાન્હવી  અને ખુશી પણ ત્યાં હાજર રહ્યા હતા.

arjun kapoor birthday के लिए इमेज परिणाम

https://www.instagram.com/p/Bkdb_3lhb5i/?hl=hi&taken-by=janhvikapoor#

આપને જણાવી દઈએ કે, અર્જુન કપૂરે તેનો બર્થ-ડે તેના પરિવારજનો સાથે સેલિબ્રેટ કર્યો અને તેની તસ્વીર જાન્હવી એ  સોશિયલ મીડિયામાં ફોટો શેર કરતા જણાવ્યું હતું  કે અર્જુન તેમના પરિવારની તાકાત છે.

अर्जुन ने पापा बोनी और जाह्नवी-खुशी संग सेलिब्रेट किया बर्थडे

શ્રીદેવીની મૃત્યુ બાદ અર્જુન તેની સોતેલી બહેનોની નજીક આવ્યા છે. તેઓ તેમને દરેક જગ્યા સપોર્ટ આપે છે.

अर्जुन ने पापा बोनी और जाह्नवी-खुशी संग सेलिब्रेट किया बर्थडे

આ બર્થ-ડે સેલિબ્રેટમાં જાન્હવી બ્લેક ટી-શર્ટ અને ડેનિમ જીન્સમાં જોવા મળી હતી અને -ખુશી ગ્રે ટી-શર્ટ અને ડેનિમ શોર્ટ્સમાં જોવા મળી.

अर्जुन ने पापा बोनी और जाह्नवी-खुशी संग सेलिब्रेट किया बर्थडे

अर्जुन ने पापा बोनी और जाह्नवी-खुशी संग सेलिब्रेट किया बर्थडे

કેટ કટ કરતા અર્જુન કપૂર

अर्जुन ने पापा बोनी और जाह्नवी-खुशी संग सेलिब्रेट किया बर्थडे

પિતા બોની કપૂર સાથે પહોંચીજાન્હવી અને ખુશી