Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ સ્વિસ બેંકમાં તમે ખાતું ખોલાવી શકો છો, અહી જાણો શું છે પ્રક્રિયા

સ્વીત્ઝરલૅન્ડને ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. પરંતુ સ્વિસ બેંકોના કારણે હવે પૈસાનું સ્વર્ગ (ટેક્સ હેવન) છે. હાલમાં એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્વિસ બેન્કોમાં 2017માં ભારતીયોના પૈસા 50 ટકા વધી ગયા છે. અત્યાર સુધી કાળા નાણાને લઈને સ્વીસ બેંકોની ઘણી ખબરો વાંચી હશે, પણ શું તમને ખબર છે અહી કામ કઈ રીતે થાય છે […]

June 30, 2018June 30, 2018Jay Mehta
Top Stories India World

સ્વીત્ઝરલૅન્ડને ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. પરંતુ સ્વિસ બેંકોના કારણે હવે પૈસાનું સ્વર્ગ (ટેક્સ હેવન) છે. હાલમાં એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્વિસ બેન્કોમાં 2017માં ભારતીયોના પૈસા 50 ટકા વધી ગયા છે. અત્યાર સુધી કાળા નાણાને લઈને સ્વીસ બેંકોની ઘણી ખબરો વાંચી હશે, પણ શું તમને ખબર છે અહી કામ કઈ રીતે થાય છે અને નિયમો કેવા હોય છે.

કાળું ધન રાખવા વાળા જે એકાઉન્ટ ખોલાવે છે એને નંબર એકાઉન્ટ કહેવામાં આવે છે. સ્વિસ બેંકમાં એકાઉન્ટ 68 લાખ રૂપિયાથી ખુલે છે. આમાં ટ્રાન્ઝેક્શન સમયે કસ્ટમરના નામના બદલે ફક્ત આપવામાં આવેલ નંબર આઈડીનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે સ્વીત્ઝરલૅન્ડની બેંકમાં પ્રત્યક્ષ જવું પડે છે . દર વર્ષે 20,000 રૂપિયા એકાઉન્ટ મેન્ટેનન્સ માટે લેવામાં આવે છે.

સ્વીત્ઝરલૅન્ડમાં લગભગ 400 બેંક છે. જેમાં યુબીએસ અને ક્રેડીટ સુઈસ ગ્રુપ મહત્વપૂર્ણ છે. આ બધી બેંક ગુપ્તતા નિયમની ધારા 47 મુજબ બેંક એકાઉન્ટ ખોલાવવા વાળાની ગુપ્તતા રાખે છે. એટલા માટે કાળું નાણું ધરાવતા લોકો અહી બેન્ક એકાઉન્ટ ખોલાવવાનું પસંદ કરે છે. આમાં સૌથી મહત્વનું હોય છે બેંકની પસંદગી કરવાનું. જેને પોતાની ગુપ્તતા રાખવી છે, તેઓ એવી બેંકની પસંદગી કરે છે, જેની બ્રાંચ પોતાના દેશમાં ના હોય.

બેંક રેકોર્ડ માટે ઘણા ડોક્યુમેન્ટ માંગે છે. જેમ કે પાસપોર્ટની ઓથેન્ટિક કોપી, કંપનીના ડોક્યુમેન્ટ, પ્રોફેશનલ લાઈસન્સ જરૂરી છે.

નાણા વિડ્રો કરવા માટે પ્રત્યક્ષ રીતે બેંક પર જવું પડે છે. આના કારણે ગુપ્તતા બની રહે છે. કારણ કે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ ફક્ત બેંક પાસે જ હોય છે.

બેંક દ્વારા ટ્રાવેલર ચેક આપવામાં આવે છે. જેનો ઉપયોગ સરળતાથી થઇ શકે છે. અને આ ચેક બધી જગ્યાઓ પર સ્વીકાર કરવામાં આવે છે. ચેક માટે બેન્કને 1 ટકા કમીશન આપવું પડે છે.

Post navigation

આયર્લેન્ડ સામેની મેચમાં રૈનાએ રચ્યો ઈતિહાસ, ધોની સહિતના ખેલાડીઓ પણ રહ્યા પાછળ, જુઓ
વડોદરા: બાળકો ઉઠાવતી અફવા મામલે વધુ એક યુવકની મારપીટ

More Posts

Political/ ગુજરાતમાં 32 વર્ષ બાદ ત્રિપાંખિયો જંગ જોવા મળશે,ચૂંટણી રસાકસીવાળી બની રહેશે!

September 26, 2022September 26, 2022mustak malik

Announcement/ ચૂંટણી પંચે કરી મોટી જાહેરાત,જમ્મુ-કાશ્મીરમાં રહેતા બહારના લોકો પણ કરી શકશે મતદાન

August 18, 2022mustak malik

Not Set/ આંધ્રપ્રદેશ:  ભર બજારે પત્નીનું મસ્તક ધડથી અલગ કર્યું, પોલીસ મથકે જઈ કર્યું સમર્પણ

August 11, 2019padma prajay

Not Set/ ક્રાઇસ્ટચર્ચ મસ્જિદ હુમલો: 5 ભારતીયોના થયા મોત, મૃતકોની સંખ્યા વધીને 50 થઇ

March 17, 2019March 17, 2019Maya Sindhav

Junagadh News/ જૂનાગઢમાં વધુ એકવાર રોપ-વે સેવા ખોરવાઈ

January 13, 2025Komal Patel
Halvad Nagarpalika કચેરીને તાળું મારતાં AAP નેતા સામે ફરિયાદ

Halvad News/ હળવદમાં ગટર મુદ્દે નગરપાલિકાને તાળું મારવાનો મામલો: AAP તાલુકા પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો

September 11, 2026September 11, 2026Maya Sindhav

Not Set/ સાબરકાંઠા RTOમાં HSRPનંબર પ્લેટમાં કૌભાંડ!

December 25, 2018December 25, 2018Nirmal Acharya
1

Shameful/ તમિલનાડુમાં યુવકનો નિર્દય અચટચાળો, હાથી પર સળગતું ટાયર ફેંકતા મોત, વિડીયો વાયરલ

January 23, 2021Bhavini vasani

One Nation One Election/ ‘વન નેશન – વન ઈલેક્શન’ બિલને મોદી કેબિનેટની મંજૂરી, ગુજરાતમાં ચૂંટણી વહેલી થવાની શક્યતા

December 12, 2024Yogesh Vaghela

Mukhtar Ansari/ ઉત્તરપ્રદેશના બાહુબલી માફિયા મુખ્તાર અંસારીને દસ વર્ષની કેદ

December 15, 2022jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy