Not Set/ સોલામાં દેશી દારૂની રેલમછેલ, દારૂ પીધા બાદ 4 શખ્સોની હાલત લથડી

અમદાવાદ, અમદાવાદના સોલા વિસ્તારમાં દેશી દારૂની રેલમછેલ સામે આવી છે. મળતી માહિતી મુજબ 4 શખ્સોની દારૂ પીધા બાદ હાલત લથડી હતી. ત્યારે આ શખ્સોને તાત્કાલિક સોલા સિવિલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે 2 શખ્સોની હાલત ગંભીર, 2 શખ્સોને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. ત્યારે આ શખ્સોએ દેશી દારૂ પીધા બાદ તબિયત લથડી હોવાનું જણાવ્યું હતુ. ત્યારે આ […]

Top Stories Trending

અમદાવાદ,

અમદાવાદના સોલા વિસ્તારમાં દેશી દારૂની રેલમછેલ સામે આવી છે. મળતી માહિતી મુજબ 4 શખ્સોની દારૂ પીધા બાદ હાલત લથડી હતી. ત્યારે આ શખ્સોને તાત્કાલિક સોલા સિવિલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્યારે 2 શખ્સોની હાલત ગંભીર, 2 શખ્સોને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. ત્યારે આ શખ્સોએ દેશી દારૂ પીધા બાદ તબિયત લથડી હોવાનું જણાવ્યું હતુ.

ત્યારે આ દેશી દારૂમાં ઇથેનોલ છે કે મિથેનોલ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ મામલે ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.