Not Set/ શું થયું જયારે સદ્દગુરુ જગ્ગી વાસુદેવ સંગ નાચ્યો રણવીર સિંહ, જુઓ

  અભિનેતા રણવીર સિંહે આજ સુધીના સૌથી ખાસ કાર્યક્રમમાં બાબા રામદેવ સાથે ડાન્સ કર્યો હતો. આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ હતી. હવે રણવીર સિંહનો બીજો વિડિયો ઇન્ટરનેટ પર શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં તે સદ્દગુરુ જગગી વાસુદેવ સાથે ડાન્સ કરે છે. રણવીર સિંહ “સેન્સિંગ ધ ફ્યુચર” પ્રોગ્રામમાં ભાગ લેવા માટે આઇઆઇએમ […]

India Videos

 

અભિનેતા રણવીર સિંહે આજ સુધીના સૌથી ખાસ કાર્યક્રમમાં બાબા રામદેવ સાથે ડાન્સ કર્યો હતો. આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ હતી.

હવે રણવીર સિંહનો બીજો વિડિયો ઇન્ટરનેટ પર શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં તે સદ્દગુરુ જગગી વાસુદેવ સાથે ડાન્સ કરે છે. રણવીર સિંહ “સેન્સિંગ ધ ફ્યુચર” પ્રોગ્રામમાં ભાગ લેવા માટે આઇઆઇએમ બેંગલુરુમાં પહોંચ્યો હતો, જ્યાં તેઓ સદ્દગુરુ જગ્ગી વાસુદેવની ડાન્સ કર્યો હતો.

આ વીડિઓની ટ્વીટ કરીને રણવીર સિંહે શેર કરી હતી, જુઓ