Not Set/ ગેનીબેન DyCM નીતિન પટેલને બોલ્યા અપશબ્દો, વિડીયો વાયરલ

બનાસકાંઠા, બનાસકાંઠામાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનની સ્પીચનો વિડીયો વાયરલ થયો છે. કોંગ્રેસના ધારસભ્ય ગેનીબેન ઠાકોરે જાહેર સભામાં બફાટ કર્યો હતો. ઈશ્વરીયા ગામે કોંગ્રેસના કાર્યક્રતાઓની સભા યોજાઈ હતી. જેમા ગેનીબેને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અપશબ્દો બોલ્યા  હતા.

Top Stories Gujarat Others Videos

બનાસકાંઠા,

બનાસકાંઠામાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનની સ્પીચનો વિડીયો વાયરલ થયો છે. કોંગ્રેસના ધારસભ્ય ગેનીબેન ઠાકોરે જાહેર સભામાં બફાટ કર્યો હતો. ઈશ્વરીયા ગામે કોંગ્રેસના કાર્યક્રતાઓની સભા યોજાઈ હતી. જેમા ગેનીબેને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અપશબ્દો બોલ્યા  હતા.