Not Set/ રાજકોટ: કોંગ્રેસના કાર્યકરોની પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી

રાજકોટ, રાજકોટમાં કોઈપણ કાર્યક્રમ સમયે દેખાવો કરાય તે અગાઉ જ પોલીસ ધરપકડ કરી લેતી હોય છે. આ મુદ્દે રજૂઆત કરવા માટે કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં પોલીસ કમિશનર પાસે ગયા હતાં. પરંતુ સમય આપવા છતાં કમિશનર હાજર ન હોવાથી કોંગી કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતાં. તેમણે જો ખોટી રીતે ધરપકડ કરવામાં આવશે તો હાઈકોર્ટના દ્વારા […]

Top Stories Rajkot

રાજકોટ,

રાજકોટમાં કોઈપણ કાર્યક્રમ સમયે દેખાવો કરાય તે અગાઉ જ પોલીસ ધરપકડ કરી લેતી હોય છે. આ મુદ્દે રજૂઆત કરવા માટે કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં પોલીસ કમિશનર પાસે ગયા હતાં.

પરંતુ સમય આપવા છતાં કમિશનર હાજર ન હોવાથી કોંગી કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતાં. તેમણે જો ખોટી રીતે ધરપકડ કરવામાં આવશે તો હાઈકોર્ટના દ્વારા ખખડાવવાની ચીમકી ઉચ્ચારી હતી.

તો સામે પક્ષે હાજર રહેલા પોલીસ કર્મચારીઓએ પણ શિસ્ત નહીં જાળવો તો અટકાયત થશે તેવો જવાબ આપતાં પોલીસ અને કોંગ્રસનાં આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

કોંગ્રેસ કાર્યકરો કમિશનરની ચેમ્બર બહાર જ ધરણાં પર બેસી ગયા હતાં. બાાાદમાં કમિશનર આતાં તેમને આવેદન પાઠવ્યું હતુંં..ત્યારે અગાઉથી અટકાયત ન કરવાની રજૂઆત કરીહતી.