Not Set/ ફ્રેન્ડશીપ ડેમાં છેડતીના બનાવ અને ટ્રાફિકની સમસ્યા દુર કરવા પોલીસ સર્તક

અમદાવાદ, અમદાવાદના રિવરફ્રન્ટમાં લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. ફ્રેન્ડશીપ ડે નિમિત્તે લોકોની વચ્ચે ઘસારો જોવા મળ્યો હતો. જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોને ઉભા રાખી ટ્રાફિકના કાયદા અને આ વિસ્તારમાં જે લોકો આવતા હતા તેમની જોડે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી હતી. રિવરફ્રન્ટમાં સતત પેટ્રોલિંગ ચાલુ રાખી અને પોલીસ દ્વારા યોગ્ય […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદના રિવરફ્રન્ટમાં લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. ફ્રેન્ડશીપ ડે નિમિત્તે લોકોની વચ્ચે ઘસારો જોવા મળ્યો હતો. જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોને ઉભા રાખી ટ્રાફિકના કાયદા અને આ વિસ્તારમાં જે લોકો આવતા હતા તેમની જોડે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી હતી.

રિવરફ્રન્ટમાં સતત પેટ્રોલિંગ ચાલુ રાખી અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજ ફ્રેન્ડશીપ ડેનાં રોજ અસામાજિક તત્વો દ્વારા કોઇપણ પ્રકારની અવ્યવસ્થા ન જળવાય તેના માટે પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી હતી.

અમદાવાદના રિવરફ્રન્ટમાં લોકોનો ઘસારો જોવા મળ્યો હતો ફ્રેન્ડશીપ ડે નિમિત્તે લોકોની બારે ઘસારો જોવા મળ્યો હતો. જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોને ઉભા રાખી ટ્રાફિકના કાયદા અને જે લોકો આવતા હતા તેમાં જે પણ છોકરીઓ હતી તેમની જોડે કોઈ અનિચ્છનીય ઘટના ન બને કે છેડતી ના થાય તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી હતી અને રિવરફ્રન્ટમાં સતત પેટ્રોલિંગ ચાલુ રાખી અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અસામાજિક તત્વો દ્વારા કોઇપણ પ્રકારની અવ્યવસ્થા ન જળવાય તેના માટે પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી હતી