Not Set/ લેસન ન લાવવાની સજા, શિક્ષિકાએ વિદ્યાર્થીના હાથમાં ફૂટપટ્ટી મારતા થયું ફ્રેકચર

વડોદરા વડોદરાના એક સ્કૂલમાં શિક્ષિકાએ વિદ્યાર્થીને માર માર્યા હોવાની ઘટના સામે આવી છે. લાલબહાદુર સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને  શિક્ષિકાએ ફૂટપટ્ટીયતી માર મારી છે. વિદ્યાર્થીએ ગણિતનું લેસન ન લાવતા શિક્ષિકાએ ફૂટપટ્ટીથી માર મારી હતી. હાથમાં જોરથી ફૂટ પટ્ટી મારતા  વિદ્યાર્થીનું હાથ ફ્રેકચર થયું હતુ. ત્યાર બાદ વાલીઓને જાણ કરાવ્યા વગર વિદ્યાર્થીનો સારવાર કરાવી ઘરે […]

Top Stories Gujarat Trending

વડોદરા

વડોદરાના એક સ્કૂલમાં શિક્ષિકાએ વિદ્યાર્થીને માર માર્યા હોવાની ઘટના સામે આવી છે. લાલબહાદુર સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને  શિક્ષિકાએ ફૂટપટ્ટીયતી માર મારી છે.

વિદ્યાર્થીએ ગણિતનું લેસન ન લાવતા શિક્ષિકાએ ફૂટપટ્ટીથી માર મારી હતી. હાથમાં જોરથી ફૂટ પટ્ટી મારતા  વિદ્યાર્થીનું હાથ ફ્રેકચર થયું હતુ.

ત્યાર બાદ વાલીઓને જાણ કરાવ્યા વગર વિદ્યાર્થીનો સારવાર કરાવી ઘરે મોકલી દેવાયો હતો.. આ ઘટના બાદ વાલીઓ રોષે ભરાયા હતા. તેમજ માતા પિતા જિલ્લા શિક્ષણાધિકારીને ફરીયાદ કરશે તેવુ જણાવ્યું હતુ.