Not Set/ વીડીયો: ‘રાધે માં’ વેબ સીરીઝ ટ્રેલર રિલીઝ, ટ્રેલરમાં જોવા મળશે એડલ્ટ કંટેંટ

મુંબઈ વિવાદાસ્પદ વ્યક્તિ અને પોતાની જાતને દેવીનું રૂપ કહેનાર રાધે માં ની આવનારી વેબ સિરિઝનું ટ્રેલર રિલીઝ થતા જ વિવાદમાં આવી ગયું છે. આ ટ્રેલરમાં એડલ્ટ કંટેંટ બતાવવામાં આવ્યું છે. ટ્રેલર જોયા બાદ, લોકો પૂછે છે કે આ માતા કોણ છે? આ કયા પ્રકારની સંત છે? એવી ધારણા હતી કે રાધે માં ના જીવન વિશે […]

Trending Entertainment Videos

મુંબઈ

વિવાદાસ્પદ વ્યક્તિ અને પોતાની જાતને દેવીનું રૂપ કહેનાર રાધે માં ની આવનારી વેબ સિરિઝનું ટ્રેલર રિલીઝ થતા જ વિવાદમાં આવી ગયું છે. આ ટ્રેલરમાં એડલ્ટ કંટેંટ બતાવવામાં આવ્યું છે. ટ્રેલર જોયા બાદ, લોકો પૂછે છે કે આ માતા કોણ છે? આ કયા પ્રકારની સંત છે?

એવી ધારણા હતી કે રાધે માં ના જીવન વિશે આ વેબ સીરીઝમાં બતાવવામાં આવશે. તેઓ લોકોને જીવન જીવવાનો રસ્તો બનાવે છે. પરંતુ ટ્રેલરમાં અપમાનજનક શબ્દો અને દ્રશ્યો છે. છોકરીઓ એકબીજાને કિસ કરી રહી છે. છોકરાઓને ‘ગે ગિરી’ જોવા મળી રહી છે ગર્લ્સ કપડા નિકાળી રહી છે.

આ તો ટ્રેલર જ છે ખબર નહિ વેબ સીરીઝમાં બીજું શું જોવા મળશે. કેટલાક લોકો ટ્રેલર જોઈને ગુસ્સે અને તેઓ રાધે માં ને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. લોકો રાધ મા વિવિધ રીતે તુલના કરી રહ્યા છે.

જુઓ વીડીયો…