બોલીવુડના લવ બર્ડ્સની વાત કરીએ એટલે કે રણવીર અને દિપીકાની હોટ જોડી તરત જ તમારાં નજર સામે આવી જશે. ઈન્સ્ટાગ્રામ પર બંને પોતાના ફોટો પોસ્ટ કરે છે અને એકબીજાના ફોટા પર તેઓ કમેન્ટ પણ કરે છે. તો તમે પણ વાંચો આ ક્યુટ કપલની કમેન્ટ્સ….
રણવીરના એક કોલાજ ફોટો પર દિપીકાએ કમેન્ટ કરી હતી કે ‘સ્ટોપ ઈટ…..’ રણવીરનો એ ફોટો તેના ફેન્સને ખુબ જ ગમતો હતો અને એ જ રીતે એમની ગર્લફ્રેન્ડ દીપિકાને પણ આ ફોટો ખુબ ગમે છે. રણવીર સિહે દિપીકાની આ કમેન્ટ પર વળતો જવાબ આપ્યો કે ‘યુ સ્ટોપ ઈટ’ અને સાથે કિસનું ઇમોજી પણ મુક્યું હતું. બંને એકબીજા પ્રત્યેનો પ્રેમ જાહેરમાં દેખાડે છે અને આ કમેન્ટથી એ બંનેનો પ્રેમ પણ જાહેર થાય છે.
https://www.instagram.com/p/BmYhEQthcEF/?utm_source=ig_web_copy_link
બંને એકબીજા સાથે ફલર્ટ કરવાનો મોકો છોડતા નથી અને રણવીરની એક પોસ્ટ પર દિપીકાએ કેપ્શન લખ્યું હતું, ‘મન્ડે બ્લુસ?’.. અને એ પોસ્ટ પર દિપીકાએ કમેન્ટ કરી હતી કે ‘ઉફ્ફ, નેવર!!!’. દિલવાળા ઇમોજી સાથે બંને એકબીજાની પોસ્ટ પર કમેન્ટ કરે છે અને એના વળતા જવાબ પણ કરતા હોય છે.
https://www.instagram.com/p/BmIpz3QAai8/?utm_source=ig_web_copy_link
પોતાનાં બોયફ્રેન્ડના એક ફોટો પર તો દિપીકાએ દિલખોલીને વખાણ કર્યા હતા અને લખી કાઢ્યું હતું કે ‘વ્હાય સો હોટ?’. હવે એ વાત છે કે રણવીર હોટ લાગે છે અને દિપીકાએ પણ આવું રણવીરના પોસ્ટ નીચે લખ્યું હતું. જયારે રણવીરે દિપીકાની કમેન્ટનો વળતો જવાબ પણ આપ્યો હતો.
દિપીકાએ પોતાની બહેન સાથેનો એક ફોટો શેર કર્યો હતા જેમાં એમણે પિક્ચર કર્ટસી રણવીર સિંહને આપી હતી.
હમણાં જ આ કપલ ફલોરિડાથી વેકેશન મનાવીને પરત ભારત આવ્યું હતું અને એરપોર્ટ પર બંને એકબીજાનાં હાથ પકડીને ચાલી રહ્યા હતા. ભારત આવ્યા બાદ દિપીકા અને રણવીરે સાથે મળીને એની બહેન રીતીકાનો જન્મદિવસ ઉજવ્યો હતો.
https://www.instagram.com/p/BmXwtaAhjZs/?utm_source=ig_web_copy_link
આ કપલ એમના લગ્ન ઈટલીમાં 10 નવેમ્બરના કરવાનાં છે એવી માહિતી મળી રહી છે.
