Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ Paylater : ICICI બેંક પાસેથી વિના કોઈ વ્યાજે રૂપિયા લઇ ૩૦ દિવસ બાદ ચૂકવો, જાણો શું છે આ સુવિધા ?

નવી દિલ્હી, જયારે તમે કોઈ બેન્કનું ક્રેડિટ કાર્ડ વાપરી રહ્યા નથી અને તમને અચાનક જ રૂપિયાની  જરૂરત પડી છે તો તમે ICICI બેંક પાસેથી ૩૦ દિવસ માટે રૂપિયા ઉધાર તરીકે લઇ શકો છો. ICICI બેંક તરફથી મળતા આ રૂપિયા માટે તમારે વ્યાજ પણ આપવું પડશે નહિ,અ પરંતુ આ માટે કેટલાક નિયમ અને શરતોનું પાલન તમારે […]

August 14, 2018August 13, 2018Harshid Patel
Trending Business

નવી દિલ્હી,

જયારે તમે કોઈ બેન્કનું ક્રેડિટ કાર્ડ વાપરી રહ્યા નથી અને તમને અચાનક જ રૂપિયાની  જરૂરત પડી છે તો તમે ICICI બેંક પાસેથી ૩૦ દિવસ માટે રૂપિયા ઉધાર તરીકે લઇ શકો છો.

ICICI બેંક તરફથી મળતા આ રૂપિયા માટે તમારે વ્યાજ પણ આપવું પડશે નહિ,અ પરંતુ આ માટે કેટલાક નિયમ અને શરતોનું પાલન તમારે કરવું પડશે.

શું છે paylater ?

ICICI બેન્કની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, paylater એકાઉન્ટ એક ડીજીટલ ક્રેડિટ પ્રોડક્ટ છે. આ એક પ્રકારનું ક્રેડિટ કાર્ડ જ છે જેમાં તમને પહેલા રૂપિયા ખર્ચ કરી શકો છો, ત્યારબાદ પાછા આપી શકો છો.

કેવી રીતે કામ કરે છે paylater ?

paylater હેઠળ તમને ૩૦ દિવસ સુધી વિના કોઈ વ્યાજ વગર ક્રેડિટ અથવા લોન મળતી હોય છે. આ ક્રેડિટ દ્વારા તમે પોતાના બીલ ભરી શકો છો તેમજ ખરીદી કરીને અથવા તો દુકાનદારને UPI આઈડી દ્વારા રૂપિયા ચૂકવી શકો છો.

કેવી રીતે મળશે આ સુવિધા ?

બેંકમાં જણાવ્યા અનુસાર, આ સુવિધા ઇનવાઈટ-ઓનલી બેસિસ પર મળી રહી છે. જેનો મતલબ છે કે, જયારે બેંકને લાગે છે કે, તમને આ સુવિધા આપવી જોઈએ, ત્યારે તેનો પોપ-અપ તમને પોકેટ્સ વોલેટ, iMobile અને ઈન્ટરનેટ બેન્કિંગ એપ પર જોવા મળશે.

કેટલો ચાર્જ વસુલવામાં આવશે ?

આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે બેંક દ્વારા કોઈ પણ પ્રકારનો ચાર્જ વસુલવામાં આવશે નહિ. પરંતુ જયારે તમે ડેડલાઇન સુધી પોતાનું બીલ ભરતા નથી, ત્યારે તમારે લેટ પેમેન્ટ ચાર્જ આપવો પડશે.

આ સુવિધામાં કેટલી લિમિટ છે ?

Paylater એકાઉન્ટ પર તમને ૧૦ હજાર રૂપિયાથી લઇ ૨૫ હજાર રૂપિયા સુધીની ક્રેડિટ મળે છે. જો કે તમને કેટલી રકમ મળશે તે એના પર નિર્ભર કરશે કે બેંકના હિસાબથી તમે કેટલી રૂપિયા લેવા માટે સક્ષમ છો.

રૂપિયા પાછા કેવી રીતે આપશો ?

ICICI બેંક દ્વારા Paylater ક્રેડિટ હેઠળ તમને જે પ રૂપિયા મળ્યા છે તે રકમ પોતાની ડ્યુ ડેટ પર આપમેળે ખાતામાંથી કપાઈ જશે. પરંતુ જો તમારા ખાતામાં રૂપિયા નથી, ત્યારે તમારે પેમેન્ટ ચાર્જ ચૂકવવો પડી શકે છે.

Post navigation

‘ફાસ્ટેસ્ટ મેન’ યુસૈન બોલ્ટ ફૂટબોલ રમવા જતાં પહેલાં રાખી માત્ર આ માંગ, જાણીને લાગશે નવાઈ
રણવીર દિપીકાની ઇન્સ્ટાગ્રામ પરની ક્યુટ મુમેન્ટસ, એકબીજાની પોસ્ટ પર કરે છે આવી કમેન્ટ

More Posts

Not Set/ શ્રવણ રાઠોડનો મૃતદેહ આપવા હોસ્પિટલનો ઇન્કાર, માંગ્યા આટલા રૂપિયા

April 23, 2021April 23, 2021Maya Sindhav
કિસ

Viral Video/  ખતરનાક સાપને અચાનક કિસ કરવા લાગી છોકરી, વીડિયો જોઈને તમે પણ રહી જશો દંગ 

April 11, 2022April 11, 2022Maya Sindhav
talented parrot

Viral Video/  શું તમારી પાસે છે આટલો ટેલેન્ટેડ પોપટ? ડ્રાઇવિંગ સહિત આટલા ગુણ છુપાયેલા છે, વીડિયો વાયરલ 

August 22, 2023February 28, 2024khusbu pandya
RBI-Repo rate

RBI-Growth/ RBIએ FY24 માટે ફુગાવાના અનુમાનમાં વધારો કર્યો, GDP વૃદ્ધિ 6.5% પર જાળવી રાખી

August 10, 2023jani
Skin Tanning , ઉનાળા, તડકા, સ્કિન બળે, ઘરગથ્થુ નુસખા

Lifestyle/ તીવ્ર તાપથી હાથમાં ટેનિંગ થઇ ગયું છે? આ 5 ઘરગથ્થુ નુસખાથી દૂર થશે…એકવાર અજમાવી જુઓ…

April 25, 2026April 25, 2026Sangita Purohit Jani

Business News/ આવતીકાલ, 1 સપ્ટેમ્બરથી આ 8 નિયમો બદલાશે, થશે ખિસ્સા પર અસર, દરેક વ્યક્તિ માટે જાણવું મહત્વપૂર્ણ

August 31, 2025Panara Mansi

Business News/ ટીમ ભારત US ટેરિફ વચ્ચે શૂન્ય ડ્યુટી અને વ્યવસાયિક સાતત્ય ઇચ્છે છે

March 7, 2025Yogesh Vaghela

Not Set/ હોલીવુડના સુપરસ્ટાર ક્રિસ હેમ્સવર્થ ફસાઈ ગયા અમદાવાદના ટ્રાફિકમાં, આપી દીધું આ નામ

November 6, 2018foram patel

Dharma/ આજે નૃસિંહ જયંતિ, જાણો શુભ મુહૂર્ત, કથા અને પૂજા વિધિ

May 21, 2024May 20, 2024Komal Patel

Not Set/ અલાસ્કામાં શક્તિશાળી ૭.૦ની તીવ્રતાનો ભૂકંપ, ઠેર-ઠેર તૂટી ગયા રોડ

December 1, 2018December 23, 2018foram patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy