નવી દિલ્હી,
૭૨માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આઝાદીના પર્વને દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળ પાંચમીવાર લાલ કિલ્લાની પ્રાચીન પરથી રાષ્ટ્ર્દવ્જ ફરકાવ્યો હતો અને ત્યારબાદ પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી ૮૨ મિનિટ સુધી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા.
આ ઉપરાંત દેશના અનેક રાજ્યોના મુખ્યમંત્રી, પાર્ટીઓના કાર્યાલય, સંસ્થાઓ તેમજ બોર્ડર પર જવાનો દ્વારા પણ રાષ્ટ્ર્દવ્જ ફરકાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત વાધા બોર્ડર પર પાકિસ્તાન અને ભારતના જવાનોને આ શુભ પર્વ નિમિત્તે સ્વીટ ખાઈને મો મીઠું કર્યું હતું.
૭૨માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે પીએમ મોદીએ પાંચમીવાર લાલ કિલ્લા પર ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ :
PM Narendra Modi unfurls the tricolour at Red Fort. #IndiaIndependenceDay pic.twitter.com/sTogztX64z
— ANI (@ANI) August 15, 2018
ભાજપના અધ્યક્ષ અમિત શાહે પાર્ટી હેડક્વાર્ટર ખાતે રાષ્ટ્ર્દવ્જ ફરકાવ્યો હતો.
BJP President Amit Shah unfurls the national flag at Party headquarters in Delhi. #IndependenceDayIndia pic.twitter.com/w8HUSHjZWz
— ANI (@ANI) August 15, 2018
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રથમવાર પાર્ટી કાર્યાલય ખાતે ધ્વજારોહણ કર્યું હતું.
Congress President Rahul Gandhi unfurls the tricolour at Party headquarters in Delhi. #IndependenceDayIndia pic.twitter.com/wH2sDj4q8Q
— ANI (@ANI) August 15, 2018
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે મુંબઈમાં રાષ્ટ્ર્દવ્જ ફરકાવ્યો હતો.
Maharashtra Chief Minister Devendra Fadnavis unfurls the tricolour in Mumbai. #IndependenceDayIndia pic.twitter.com/h8z40Ki9im
— ANI (@ANI) August 15, 2018
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચીફ મોહન ભાગવતે બેંગલુરુ ખાતે ધ્વજારોહણ કર્યું હતું.
Rashtriya Swayamsevak Sangh (RSS) chief Mohan Bhagwat unfurls the national flag at Rashtrotthana Vidya Kendra in Karnataka's Bengaluru. pic.twitter.com/tTBbgQtGJG
— ANI (@ANI) August 15, 2018
તમિલનાડુના મુખ્યમંત્રી કે પલ્લાનીસ્વામીએ ચેન્નઈમાં ફરકાવ્યો રાષ્ટ્ર્દવ્જ
Tamil Nadu Chief Minister Edappadi K. Palaniswami unfurls the tricolour in Chennai. #IndependenceDayIndia pic.twitter.com/dtH8BSDyvi
— ANI (@ANI) August 15, 2018
ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર જવોનોએ મીઠાઈની આપ-લે કરી મનાવ્યો આઝાદીનો પર્વ
West Bengal: Exchange of sweets between India and Bangladesh on #IndiaIndependenceDay at the Indo-Bangladesh border at BOP Fulbari pic.twitter.com/3VGwpkKj6r
— ANI (@ANI) August 15, 2018
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરકાવ્યો રાષ્ટ્ર્દવ્જ
West Bengal Chief Minister Mamata Banerjee unfurls the national flag in Kolkata. #IndiaIndependenceDay pic.twitter.com/l9fMAMmh9r
— ANI (@ANI) August 15, 2018
સ્વતંત્રતા દિવસ નિમિત્તે અટારી-વાઘા બોર્ડર પર ભારતીય જવાનો અને પાકિસ્તાનના રેન્જર્સ દ્વારા મીઠાઈની આપ-લે કરીને મનાવવામાં આવ્યો પર્વ
#Punjab: Pakistan Rangers and BSF exchange sweets at Attari- Wagah border on the occasion of #IndiaIndependenceDay pic.twitter.com/MFI2c33hlf
— ANI (@ANI) August 15, 2018
રામેશ્વરમાં પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન એ પી જે અબ્દુલ કલામના મોટા ભાઈએ કલામ હાઉસ ખાતે ધ્વજારોહણ કર્યું હતું.
Rameswaram: Mohammed Muthu Meera Lebbai Maraikayar, the elder brother of APJ Abdul Kalam unfurls tricolour at Kalam House. #TamilNadu #IndependenceDayIndia pic.twitter.com/pPXKPbdz4L
— ANI (@ANI) August 15, 2018
ભારતીય નવસેના INS સિહાદ્રી પર જવાનો દ્વારા રાષ્ટ્ર્દવ્જ ફરકાવવામાં આવ્યો હતો.
Fiji is the 1st place where Indian tricolour was hoisted on the 72nd Independence Day, today. INS Sahyadri paraded the Guard & the flag was hoisted by Vishwas Sapkal, High Commissioner of India to Fiji, with Capt Shantanu Jha, CO INS Sahyadri & Capt Manish Rai DA. pic.twitter.com/nQG08oSxXq
— ANI (@ANI) August 15, 2018
ગુજરાતના સુરત શહેરમાં ૧૧૦૦ મીટર લાંબો રાષ્ટ્ર્દવ્જની યોજાઈ રેલી
#WATCH 1100 meter long tricolour unfurled in Gujarat's Surat #IndependenceDayIndia pic.twitter.com/6Kl1kFVDhp
— ANI (@ANI) August 15, 2018
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરકાવ્યો રાષ્ટ્ર્દવ્જ
Delhi Chief Minister Arvind Kejriwal unfurls the tricolour at Chhatrasal Stadium #IndependenceDayIndia pic.twitter.com/fGkWD6SRgA
— ANI (@ANI) August 15, 2018
ભારતીય જનતા પાર્ટીના વારિષ્ટ નેતા એલ કે અડવાણીએ તેમના નિવાસસ્થાને રાષ્ટ્ર્દવ્જ ફરકાવ્યો હતો.
Delhi: Veteran BJP leader LK Advani unfurls the tricolour at his residence. #IndependenceDayIndia pic.twitter.com/I1ey2QUK4e
— ANI (@ANI) August 15, 2018
