નવી દિલ્હી,
ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું ગુરુવારે ૯૩ વર્ષની વયે નિધન થયું હતું. એક પ્રખર રાજનેતાની સાથે કવિ એવા અટલ બિહારી વાજપેયીએ રાજધાની દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
#WATCH live from Delhi: Last rites ceremony of former Prime Minister #AtalBihariVajpayee at Smriti Sthal https://t.co/HbeppXjsPz
— ANI (@ANI) August 17, 2018
Former prime minister and Bharat Ratna #AtalBihariVajpayee cremated with full state honours at Smriti Sthal in Delhi pic.twitter.com/Y3ff4o43SP
— ANI (@ANI) August 17, 2018
ગુરુવાર રાત્રે ૯ વાગ્યે તેઓના પાર્થિવ શરીરને તેઓના કૃષ્ણા મેનન માર્ગ સ્થિત નિવાસ સ્થાને લાવ્યા બાદ અંતિમ દર્શન માટે ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે તિરંગમાં લપેટવામાં આવેલો અટલજીનો પાર્થિવદેહ સ્મૃતિ સ્થળ પહોચ્યો છે. ત્યારબાદ તેઓના તમામ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરુ થઇ છે અને ત્યારબાદ મુખાગ્નિ આપવામાં આવી છે. આ સાથે જ તેમનો દેહ પંચતત્વમાં વિલીન થયો છે.
Last rites ceremony of former PM #AtalBihariVajpayee underway at Smriti Sthal pic.twitter.com/ws2VYaKaHB
— ANI (@ANI) August 17, 2018
President Ram Nath Kovind pays last respects to former PM #AtalBihariVajpayee at Smriti Sthal in Delhi pic.twitter.com/TdJsh0wpm6
— ANI (@ANI) August 17, 2018
PM Narendra Modi pays last respects to former PM #AtalBihariVajpayee at Smriti Sthal pic.twitter.com/Yd62t8atlH
— ANI (@ANI) August 17, 2018
Defence Minister Nirmala Sitharaman and Lok Sabha Speaker Sumitra Mahajan pay last respects to former PM #AtalBihariVajpayee at Smriti Sthal in Delhi pic.twitter.com/MZpQhYQi1t
— ANI (@ANI) August 17, 2018
Vice-President Venkaiah Naidu, PM Narendra Modi, Former PM Manmohan Singh, Home Minister Rajnath Singh, BJP President Amit Shah, senior BJP leader LK Advani, Congress President Rahul Gandhi at Smriti Sthal in Delhi for funeral of former PM #AtalBihariVajpayee pic.twitter.com/o44tp47XxD
— ANI (@ANI) August 17, 2018
અટલ બિહારી વાજપેયીનો પાર્થિવદેહ સ્મૃતિ સ્થળ પર પહોચ્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ-રાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુ, ભાજપના વરિષ્ટ નેતા લાલકૃષ્ણ અડવાણી, પીએમ મોદી, રક્ષામંત્રી નિર્મલા સીતારમણ સહિતના અનેક નેતાઓએ અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Delhi: Former Prime Minister Manmohan Singh and Congress President Rahul Gandhi arrive at Smriti Sthal for the funeral of former PM #AtalBihariVajpayee pic.twitter.com/lw1jtCx3DF
— ANI (@ANI) August 17, 2018
Delhi CM Arvind Kejriwal, Delhi Deputy CM Manish Sisodia, Chhattisgarh CM Raman Singh, Congress leaders Ghulam Nabi Azad, Anand Sharma, Ashok Gehlot and Raj Babbar, at Smriti Sthal for the funeral of former PM #AtalBihariVajpayee pic.twitter.com/9Lvhfxj2ap
— ANI (@ANI) August 17, 2018
આ દરમિયાન સ્મૃતિ સ્થળ પર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપના વરિષ્ટ નેતા મુરલીમનોહર જોશી, તમામ કેન્દ્રીયમંત્રી, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ, ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ, કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, અશોક ગેહલોત અને રાજ ગબ્બર સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા છે.
#Delhi: Visuals of people gathered during the funeral procession of former Prime Minister #AtalBihariVajpayee to Smriti Sthal. pic.twitter.com/YXQpZ5Ti3v
— ANI (@ANI) August 17, 2018
#WATCH: The mortal remains of former PM #AtalBihariVajpayee being taken to Smriti Sthal for the funeral. PM Modi, Amit Shah and other BJP leaders also take part in the procession. pic.twitter.com/k35LfX4Tps
— ANI (@ANI) August 17, 2018
દેશભરમાં એક પ્રખર રાજનેતા એવા અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કારમાં લાખો લોકો ઉમટ્યા છે. લાખો લોકોના દિલ પર રાજ કરનારા અટલજીની અંતિમયાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે અંતિમયાત્રામાં જોડાયા છે. સાથે સાથે સરકારના તમામ કેન્દ્રીયમંત્રીઓ તેમજ મુખ્યમંત્રીઓ પણ આ અંતિમયાત્રામાં જોડાઈ રહ્યા છે.
Delhi: Prime Minister Narendra Modi pays last respects to former Prime Minister #AtalBihariVajpayee at BJP Headquarters. pic.twitter.com/HfqBe0xdcP
— ANI (@ANI) August 17, 2018
Delhi: Veteran BJP leader LK Advani and his daughter Pratibha Advani pay last respects to former Prime Minister #AtalBihariVajpayee at BJP Headquarters. pic.twitter.com/RoUMwlqyR8
— ANI (@ANI) August 17, 2018
Delhi: Veteran BJP leader LK Advani and his daughter Pratibha Advani with Shiv Sena Chief Uddhav Thackeray and his family at the BJP Headquarters. #AtalBihariVajpayee pic.twitter.com/axDybGEQmV
— ANI (@ANI) August 17, 2018
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અટલજીને આવાસ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી, આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ, મોહન ભાગવત, યુપી સીએમ યોગી આદિત્યનાથ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, યુપીના રાજ્યપાલ રામ નાઈક, કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ, ડીએમકે નેતા એ રાજા, મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડણવીસ, છત્તીગઢ સીએમ રમન સિંહ સહિત ઘણા મોટા નેતાઓ એમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
King of Bhutan Jigme Khesar Namgyel Wangchuck pays tribute to former PM #AtalBihariVajpayee at BJP HQ. PM Modi, EAM Sushma Swaraj and Amit Shah also present pic.twitter.com/9JVvUQ1DH2
— ANI (@ANI) August 17, 2018
Sri Lanka acting Foreign Minister Lakshman Kiriella arrives in Delhi, he will attend the funeral of former PM #AtalBihariVajpayee. pic.twitter.com/4tqmmFbVn4
— ANI (@ANI) August 17, 2018
અટલજીના નિધન પર દેશ જ નહિ, દુનિયાભરના નેતાઓ શોક સંવેદના દર્શાવી રહ્યા છે. ત્યારે આ અવસરે ભૂટાન નરેશ જીગમે ખેસર નામગેયાલ વાંગચૂક, નેપાળના વિદેશમંત્રી પિકે ગ્યવલ, શ્રીલંકાના કાર્યવાહક વિદેશ મંત્રી લક્ષ્મણ કીરિયેલા, બાંગ્લાદેશના વિદેશમંત્રી અબુલહસન મહમૂદ અનેપાકિસ્તાનના કાનૂન મંત્રી અલી ઝફર વાજપેયીમાં અંતિમ દર્શને પહોચ્યા હતા.
