પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ પર છિંજવાડમાં એરપોર્ટ પર શુક્રવારે એક પોલિસકર્મીએ બંદૂક તાણી હતી.જો કે આ મામલે પોલિસકર્મી વિરુદ્ઘ કેસ દાખલ થયો હતો અને આ મામલે તપાસ SITનેં સોંપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે શુક્રવારે કમલનાથ સંસદીય ક્ષેત્ર છિંદવાડની ટૂર પર ગયા હતા.જો કે આ ઘટના એ સમયથી છે કે કોંગ્રેસના નેતા કમલનાથ દિલ્લી જવા માટે ફ્લાઇટ પકડવા માટે જતાં હતા. છિંદવાડના એડિશનલ એસપી નીરજ સોનીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા પર એમની સુરક્ષામાં તહેનાત એક કોન્સ્ટેબ્લને બંદૂક તાણી હતી.જો કે આ કોન્સ્ટેબ્લને થોડીકવારમાં જ પકડી લેવામાં આવ્યો હતો.જેનું નામ રત્નેશ છે.વરિષ્ઠ કોંગ્રેસ નેતા પર હવાઇ પટ્ટી પર બંદૂક તાણવાથી અન્ય સુરક્ષાકર્મી પર હેરાન થઇ ગયા હતા.
Not Set/
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ પર પોલિસકર્મીએ બંદૂક તાણી
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ પર છિંજવાડમાં એરપોર્ટ પર શુક્રવારે એક પોલિસકર્મીએ બંદૂક તાણી હતી.જો કે આ મામલે પોલિસકર્મી વિરુદ્ઘ કેસ દાખલ થયો હતો અને આ મામલે તપાસ SITનેં સોંપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે શુક્રવારે કમલનાથ સંસદીય ક્ષેત્ર છિંદવાડની ટૂર પર ગયા હતા.જો કે આ ઘટના એ સમયથી છે કે કોંગ્રેસના નેતા […]
