Breaking news: ભારતે (India) ફ્રાન્સ(France)પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે 63,000 કરોડ રૂપિયાથી વધુના સરકારી સોદા પર ટૂંક સમયમાં હસ્તાક્ષર કરવામાં આવશે. આ સોદા હેઠળ, ભારતીય નૌકાદળને 22 સિંગલ-સીટર અને ચાર ટ્વીન-સીટર વિમાન મળશે.
આ પણ વાંચો:ચીન અને પાકિસ્તાનની ઉંઘ ઉડી જશે, ભારત પાસે ટૂંક સમયમાં 26 રાફેલ ફાઈટર પ્લેન હશે
આ પણ વાંચો: ચીને સિક્કિમ નજીક સ્ટેલ્થ ફાઇટર જેટ J20 કર્યું તૈનાત, સેટેલાઇટ ફોટા દ્વારા ખુલાસો
આ પણ વાંચો:PM મોદીના ફ્રાન્સ પ્રવાસ પર 90 હજાર કરોડની ડિલ થશે! નેવીને મળશે વધુ 26 રાફેલ
