Not Set/ રોડ પર શાકભાજી વેચતા જોવા મળી આ બોલિવૂડ એક્ટ્રેસ, શા માટે થઇ આવી હાલત..

મુંબઈ અવારનવાર આવા ઘણા અહેવાલો સામે આવતા હોય છે જેમાં ઘણા બોલીવુડ અભિનેતા અથવા અભિનેત્રીએ ફિલ્મ કારકિર્દી છોડી અને ખેતી કરવા લાગી ગયા. પરંતુ તાજેતરમાં બોલીવુડ અભિનેત્રી અદા શર્મા રોડ પર શાકભાજી વેચતી જોવા મળી હતી. આ ફોટા સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ બની રહ્યાં છે. અદાની પરિસ્થિતિ જોઈને ઘણા લોકો આશ્ચર્ય પામ્યા છે […]

Trending Entertainment Videos

મુંબઈ

અવારનવાર આવા ઘણા અહેવાલો સામે આવતા હોય છે જેમાં ઘણા બોલીવુડ અભિનેતા અથવા અભિનેત્રીએ ફિલ્મ કારકિર્દી છોડી અને ખેતી કરવા લાગી ગયા. પરંતુ તાજેતરમાં બોલીવુડ અભિનેત્રી અદા શર્મા રોડ પર શાકભાજી વેચતી જોવા મળી હતી. આ ફોટા સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ બની રહ્યાં છે. અદાની પરિસ્થિતિ જોઈને ઘણા લોકો આશ્ચર્ય પામ્યા છે કારણ કે, તેણી થોડા દિવસો પહેલાં તે ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી. તો પછી અચાનક તેની આવી હાલત કેવી રીતે થઇ? જો તમે પણ આ વિશે વિચારને હેરાન છો તો અમને જણાવીએ કે આ બધું ઈરાદાપૂર્વક કરવામાં આવ્યું છે, તે પણ એક ફિલ્મ માટે.

https://instagram.com/p/BmxXRCkHU57/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control

હોલીવુડ ફિલ્મ માટે જબદ આપ્યો લૂક ટેસ્ટ..

મળતી માહિતીનું માનવામાં આવે તો, અદાનો આ લૂક  હોલીવુડ મૂવી સ્ક્રીન ટેસ્ટ માટે હતો. વેરવિખેર વાળ, મેલી સાડી અને ટેન સ્કીનમાં અદાને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ અદાએ સાબિત કર્યું છે કે તે પોતાના કામને લઈને ખૂબ જ ડેડીકેટેડ છે. એટલે જ તેણે આ લૂકને બખૂબી નિભાવ્યો છે.

https://instagram.com/p/BmFtsIWAwXS/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control

સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ..

અદા શર્મા તેમની ફિલ્મોથી પણ વધારે સાશલ વીડીયો અંને ફોટાઓને લઈને વધુ ચર્ચામાં રહે છે. તે તેના સ્વેગ અને સ્ટાઈલનાં કારણે ઘણીવાર ખુબ જ ચર્ચાઓમાં છવાયેલી રહે છેઆપને જણાવી દઈએ કે, અદા શર્માએ 2008 માં હોરર ફિલ્મ ‘1920’ સાથે તેની ફિલ્મ કારકિર્દી શરૂ કરી હતી. આ ઉપરાંત તે ‘હમ હૈ રાહી કાર કે’ અને ‘હંસી તો ફંસી’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

https://instagram.com/p/Blu5RuzgAPf/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control