Not Set/ આ બાબતે કાજોલે આપ્યું રાની મુખર્જી અને વિદ્યા બાલનનું ઉદાહરણ..

મુંબઈ અભિનેત્રી કાજોલનું કહેવું છે કે, મહિલાઓ કેન્દ્રિત ફિલ્મોમાં નહીં. પરતું તે ફિલ્મો અને સ્ક્રિપ્ટમાં વિશ્વાસ રાખે છે, આપને જાણવી દઈએ કે, કાજોલની આગામી ફિલ્મ ‘હેલિકોપ્ટર ઈલા’ 7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે. રવિવારના રોજ, કાજોલે સહ કલાકાર રિદ્ધિ સેન અને નેહા ધૂપિયા, દિગ્દર્શક પ્રદીપ સરકાર અને નિર્માતા અજય દેવગણ અને જયંતિલાલ ગડા સાથે ‘હેલિકોપ્ટર […]

Trending Entertainment

મુંબઈ

અભિનેત્રી કાજોલનું કહેવું છે કે, મહિલાઓ કેન્દ્રિત ફિલ્મોમાં નહીં. પરતું તે ફિલ્મો અને સ્ક્રિપ્ટમાં વિશ્વાસ રાખે છે, આપને જાણવી દઈએ કે, કાજોલની આગામી ફિલ્મ ‘હેલિકોપ્ટર ઈલા’ 7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

રવિવારના રોજ, કાજોલે સહ કલાકાર રિદ્ધિ સેન અને નેહા ધૂપિયા, દિગ્દર્શક પ્રદીપ સરકાર અને નિર્માતા અજય દેવગણ અને જયંતિલાલ ગડા સાથે ‘હેલિકોપ્ટર ઈલા’ના ટ્રેલર લોન્ચ પર મીડિયા સાથે વાતચીત કરી હતી.

વિદ્યા બાલન અને રાની મુખર્જી જેવી એક્ટ્રેર્સ અનુક્રમે: ‘તુમ્હારી સૂલૂ’ સોલ્યુ, કહાની, હિચકી અને મર્દાની જેવી ફિલ્મો કરીને મહિલા-કેન્દ્રિત ફિલ્મો પ્રત્યે તેમની વલણ દર્શાવે છે.

જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે આ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે તેમણે કહ્યું હતું કે, “હું મહિલા  કેન્દ્રિત ફિલ્મોમાં માનતી નથી. હું સારી ફિલ્મો અને સ્ક્રિપ્ટમાં માનુ છું, અને મારા સમકક્ષોના સંદર્ભમાં, ભલે તે વિદ્યા બાલન કે રાણી મુખર્જી છે. ”

તેમણે કહ્યું હતું કે, “હું માનું છું કે તે બંને સારી સ્ક્રિપ્ટમાં માને છે. પરંતુ તે મહત્વનું નથી કે તમે સંપૂર્ણ ફિલ્મના આત્મા છો કે નથી. પણ એ મહત્વનું છે કે તમે ફિલ્મમાં શું કરી રહ્યા છો અને તે કેવા પ્રકારની ફિલ્મ છે.