મૂહર્ત/ રક્ષાબંધને આ સમયે રાખડી બંધવાનું ટાળજો, જાણો ચોઘડિયા અને શ્રેષ્ઠ મૂહર્ત

આ વિજય મૂહર્તમાં રાખડી બંધવું ગણાય છે અતિ શુભ, ન બંધશો રાહુકાળમાં રાખડી…

Trending Dharma & Bhakti Navratri 2022

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૨-૦૮-૨૦૨૧, રવિવાર
  • તહેવાર :-    રક્ષાબંધન
  • અભિજિત મૂહર્ત :-
    બપોરે ૧૧.૫૮ થી ૧૨.૫૦ સુધી. 
  •  બ્રહ્મમુર્હત:-       

સવારે ૦૪.૨૬ થી ૦૫.૧૦ સુધી.

  • વિજય મૂહર્ત :- 

બપોરે ૦૨.૩૪ થી ૦૩.૨૬ સુધી.

  • ગોધૂલી મૂહર્ત:-   

સાંજે ૦૬.૪૦  થી ૦૭.૦૫ સુધી.

  • અમૃત કાળ :-           

સવારે ૦૯.૩૪ થી ૧૧.૦૭ સુધી.

  • રાહુકાળ:- સાંજે ૦૫.૧૬  થી ૦૬.૫૩ સુધી.
  • દિવસના ચોઘડિયા અને સમય:

ચોઘડિયુ                               સમય

  • ઉધ્વેગ સવારે ૦૬:૧૮ થી ૭:૫૩ સુધી
  • ચલ સવારે ૦૭:૫૩ થી ૯:૨૮ સુધી
  • લાભ સવારે ૦૯:૨૮ થી ૧૧:૦૩ સુધી
  • અમૃત સવારે ૧૧:૦૩ થી બપોર ૧૨:૩૮ સુધી
  • કાળ બપોરે ૧૨:૩૮ થી ૦૨:૧૩ સુધી
  • શુભ બપોરે ૦૨:૧૩ થી ૦૩:૪૮ સુધી
  • રોગ બપોરે ૦૩:૪૮ થી સાંજે ૦૫:૨૩ સુધી
  • ઉધ્વેગ સાંજે ૦૫:૨૩ થી ૦૭:૦૬ સુધી
  • રાત્રીના ચોઘડિયા અને સમય:

ચોઘડિયુ                               સમય

  • શુભ સાંજે ૦૭:૦૬ થી ૦૮:૩૦ સુધી
  • અમૃત રાત્રે ૦૮:૩૦ થી ૦૯:૫૪ સુધી
  • ચલ રાત્રે ૦૯:૫૪ થી ૧૧:૧૮ સુધી

શિવધારા જ્યોતિષ
દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
(મો.) (
9898766370,6354516412)