યૂપીમાં એક જ અઠવા઼ડિયામાં બીજી રેલ દુર્ઘટના સર્જાઈ છે… દિલ્હી- હાવડા રેલ માર્ગ પર ઔરૈયા પાસે કેફિયત એક્સપ્રેસ એક ડંપર સાથે અથડાતા આ ઘટના સર્જાઈ હતી.. દુર્ઘટના અછલ્દા અને પાતા રેલ્વે સ્ટેશન વચ્ચે બની હતી.. આ અકસ્માતમાં ટ્રેનના ઈન્જિન સહિત 10 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા.. આ અક્સ્માત સર્જાતા હજારો લોકો ઈજાગ્રસ્ત થયા છે… આ ઘટનાની જાણ રેલ્વેના અધિકારીઓને થતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.. જોકે અત્યાર સુધી 50થી વધુ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા..તો B2, H1, A2, S1, કોચ પાટાપરથી ઉતરી ગયા હતા..
Not Set/
દિલ્હી- હાવડા રેલ માર્ગ પર ઔરૈયા પાસે કેફિયત એક્સપ્રેસ એક ડંપર સાથે અથડાતા રેલ દુર્ઘટના સર્જાઈ
યૂપીમાં એક જ અઠવા઼ડિયામાં બીજી રેલ દુર્ઘટના સર્જાઈ છે… દિલ્હી- હાવડા રેલ માર્ગ પર ઔરૈયા પાસે કેફિયત એક્સપ્રેસ એક ડંપર સાથે અથડાતા આ ઘટના સર્જાઈ હતી.. દુર્ઘટના અછલ્દા અને પાતા રેલ્વે સ્ટેશન વચ્ચે બની હતી.. આ અકસ્માતમાં ટ્રેનના ઈન્જિન સહિત 10 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા.. આ અક્સ્માત સર્જાતા હજારો લોકો ઈજાગ્રસ્ત થયા છે… […]
