Not Set/ મહેશ ભટ્ટની નવી ફિલ્મનું પોસ્ટર રીલીઝ, જુઓ

મુંબઇ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ તેમની આગામી ફિલ્મ ‘જલેબી ધ એવરલાસ્ટિંગ ટેસ્ટ ઓફ લવ’ માટે ઉત્સાહિત છે. તેઓ કહે છે કે વાર્તા સમસ્યાઓ અને કશ્મકશના વચ્ચે જીવન જીવવા પર આધારિત છે. મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની પ્રોડક્શન હાઉસ દ્વારા બનેલી આ ફિલ્મ 12 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે. તેનું નિર્દેશન પુષ્પદીપ ભારદ્વાજ દ્વારા કરવામાં આવ્યું છે. In this changing shifting world […]

Uncategorized

મુંબઇ

ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ તેમની આગામી ફિલ્મ ‘જલેબી ધ એવરલાસ્ટિંગ ટેસ્ટ ઓફ લવ’ માટે ઉત્સાહિત છે. તેઓ કહે છે કે વાર્તા સમસ્યાઓ અને કશ્મકશના વચ્ચે જીવન જીવવા પર આધારિત છે. મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની પ્રોડક્શન હાઉસ દ્વારા બનેલી આ ફિલ્મ 12 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે. તેનું નિર્દેશન પુષ્પદીપ ભારદ્વાજ દ્વારા કરવામાં આવ્યું છે.

મહેશ ભટ્ટએ જણાવ્યું હતું કે જલેબી તમને બતાવશે કે જ્યારે જૂની વસ્તુઓ સમાપ્ત થઇ જાય અને નવું કંઈક થતું નથી.  આ ફિલ્મની સાથે ટેલીવીઝન અભિનેત્રી દિગાંગના સૂર્યવંશી બોલીવુડમાં આ ફિલ્મ સાથે ડેબ્યુ કરી રહી છે.

દિગાંગના ‘કુબૂલ હૈ’, ‘વીરા’ અને રિયાલિટી શો ‘બિગ બોસ’ માં જોવા મળી હતી. મહેશ ભટ્ટે પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મ ‘જલેબી’ નું પોસ્ટરને શેર કર્યું છે.